Connect Gujarat

You Searched For "smoke"

અંકલેશ્વર : મહાવીર ટર્નિંગ નજીક હોટલ ફેલિસીટાને પાલિકાએ સીલ કરી, હોટલના ધુમાડાથી હોસ્પિટલ સ્ટાફ-દર્દીઓને હાલાકી...

2 April 2024 9:58 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ ટ્રેડ સેન્ટર સ્થિત હોટલ ફેલિસીટાને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી.

ભરૂચ : દહેજથી કોલસા ભરીને આવતી માલગાડીના વેગનમાં ધુમાડા દેખાતા દોડધામ મચી..!

1 April 2024 9:40 AM GMT
ભરૂચ જિલ્લાના દહેજ ખાતેથી કોલસા ભરીને આવતી માલગાડીના વેગનમાં ધુમાડા દેખાતા દોડધામ મચી ગઈ હતી.

અંકલેશ્વર : સુકાવલી ડમ્પીંગ સાઈડમાંથી ઉડતા ધુમાડાથી લોકોને આંખોમાં બળતરા, તો શ્વાસ લેવામાં પણ તકલીફ..!

29 Jan 2024 12:45 PM GMT
આંબોલી રોડ પર આવેલ નગરપાલિકાની સુકાવલી ડમ્પીંગ સાઈડમાંથી ઉડતા ધુમાડાના કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સાબરકાંઠા : નનાનપુર ગામે જમીનમાંથી ધુમાડો નીકળતા GPCBએ સ્થળ પરથી સેમ્પલ મેળવ્યા...

11 March 2023 11:09 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી વરાળ સાથે ધુમાડા નીકળ્યાને 18 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.

સાબરકાંઠા : જમીનમાંથી અચાનક ધુમાડો નીકળતા નનાનપુરના ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યાં...

9 March 2023 7:40 AM GMT
જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવતા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

આ આદતો નાની ઉંમરમાં જ હાડકાંને કરે છે નબળા, અત્યારથી જ સાવચેત રહો નહીંતર વધી જશે સમસ્યા

25 Jun 2022 9:06 AM GMT
શરીરની સારી રચના અને સંતુલન જાળવવા માટે સ્વસ્થ હાડકાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમાં થતી કોઈપણ પ્રકારની સમસ્યાની અસર સમગ્ર સ્વાસ્થ્ય પર પડી...

સુરત : પીપોદરા જી.આઇ.ડી.સીના ગોડાઉનમાં આગ ફાટી નીકળી, 10 કીમી સુધી આગના ધુમાડાના ગોટેગોટા દેખાયા

25 May 2022 6:18 AM GMT
પિપોદરા જીઆઈડીસીના ગોડાઉનમાં આગનો બનાવ પવનના કારણે સતત આગ વધુ વિકરાળ બની ક્રેનની મદદથી ગોડાઉન ફરતેની સેફ્ટી વોલ તોડી પડાઈ

દિલ્હીથી દોહા જઈ રહેલી ફ્લાઈટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો, પાકિસ્તાનમાં લેન્ડિંગ કરીને 100 મુસાફરોના જીવ બચાવ્યા

21 March 2022 6:05 AM GMT
કતાર એરવેઝની QR579 ફ્લાઈટે દિલ્હીથી દોહા માટે ટેકઓફ કર્યું હતું. આ દરમિયાન વિમાનના કાર્ગો હોલ્ડમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો.

સિગારેટના ધુમાડા બાળકોના સ્વાસ્થ્યને કરે છે સીધે સીધી અસર, થઈ શકે છે આ બીમારીઓ

19 Jan 2022 9:19 AM GMT
બાળકનું સ્વાસ્થ્ય માતાપિતાના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે. તમે વિચારશો કે જીનેટિક્સ એ એક વસ્તુ છે.