Home > Smugglers
You Searched For "Smugglers"
અંકલેશ્વર : કાપોદ્રા પાટીયા નજીકની 2 દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ…
22 March 2024 1:04 PM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા પાટીયા નજીકની 2 દુકાનોમાં ત્રાટકેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
અંકલેશ્વર: બોરભાઠા રોડની જીવન જયોત સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.6.99 લાખના માલમત્તાની ચોરી
27 Feb 2024 11:57 AM GMTજીવન જયોત સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા,સોના-ચાંદીના ઘરેણાં સહિત 6.99 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
સુરેન્દ્રનગર : તસ્કરોએ લીંબડીમાંથી આખેઆખું ATM ઉઠાવ્યું, તો ચોટીલાની 8 દુકાનોમાંથી કર્યો હાથફેરો..!
21 Feb 2024 8:27 AM GMTલીંબડી શહેરમાં તસ્કરોએ ATMમાંથી ચોરી અને ચોટીલા પંથકની 8 જેટલી દુકાનોના તાળાં તૂટતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
વડોદરા : માંડવી વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, દુકાનમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ
5 Feb 2024 11:06 AM GMTમાંડવી વિસ્તારમાં ઘડિયાળી પોળમાં મધરાતે તસ્કરોએ ત્રાટકી એક દુકાનમાં હાથફેરો કરી નાસી છુટતા ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
અંકલેશ્વર: પોલીસની ઠંડી ઉડાડતા તસ્કરો, બે અલગ અલગ વિસ્તારમાં ચોરીના બનાવ
25 Jan 2024 9:45 AM GMTઅંકલેશ્વર પંથકમાં શિયાળની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓમા સતત વધારો થયો છે. તસ્કરોએ બે અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો
અંકલેશ્વર:સુરતી ભાગોળ વિસ્તારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, દાગીના સહિત રોકડ રકમની ચોરી
24 Jan 2024 9:21 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે
ભરૂચ : જંબુસર ટાઉનમાં તસ્કરોનો તરખાટ, 2 મકાનમાંથી કર્યો હાથફેરો...
6 Jan 2024 11:58 AM GMTજંબુસર ટાઉનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જંબુસરના કિસ્મતનગર અને રોહીત વાસના મકાનમાંથી હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીક યુનિક ઇલેક્ટ્રિકલમાંથી લાખોના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર...
30 Dec 2023 7:49 AM GMTઅંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલ ઇલેક્ટ્રિકલ સામાનની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
ભાવનગર: સિહોરમાં મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન,રૂપિયા 5 લાખની ચોરીનો અંદાજ
21 Nov 2023 11:57 AM GMTભાવનગરના સિહોરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર : પોલીસના ડર વિના ચોરીના બનાવને અંજામ આપતા તસ્કરો, પોલીસ પેટ્રોલીંગની કામગીરી પર સવાલ..!
16 Nov 2023 10:15 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે
ભરૂચ : ધોળે દહાડે કસક SBI બેંક નજીક પાર્ક કરેલી કારનો કાચ તોડી તસ્કરો ડોક્યુમેન્ટની બેગ ઉઠાવી ગયા..!
7 Nov 2023 12:50 PM GMTધોળે દહાડે તસ્કરોએ કસક વિસ્તારમાં SBI બેંક નજીક પાર્ક કરેલી ઇનોવા કારનો કાચ તોડી અંદર રહેલી ડોક્યુમેન્ટની બેગ ચોરી ગયા હતા.
ભરૂચ : શક્તિનાથ વિસ્તારના બ્યુટી પાર્લરમાંથી તસ્કરોએ કર્યો હાથફેરો, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ...
21 Oct 2023 11:06 AM GMTશક્તિનાથ વિસ્તારમાં આવેલ ઈન્દ્રપ્રથ શોપિંગ સેન્ટરના બ્યુટી પાર્લરમાં તસ્કરોએ ત્રાટકી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા