Connect Gujarat

You Searched For "snowfall"

પર્યટન શહેરમાં ઠંડી વધી, રોહતાંગ પાસ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો, વેકેશન દરમિયાન પ્રવાસીઓની ભીડ

15 April 2024 10:28 AM GMT
પર્યટન શહેર મનાલીમાં હવામાનમાં ફેરફારને કારણે ઠંડી વધી છે.

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા, 24 કલાકમાં અઢી ફૂટ બરફ પડ્યો

2 March 2024 7:47 AM GMT
આ દરમિયાન હવામાન વિભાગે આજે 8 જિલ્લામાં ભારે વરસાદ અને હિમવર્ષા અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષાનો પ્રારંભ, પ્રવાસીઓમાં ખુશીનો માહોલ

31 Jan 2024 12:23 PM GMT
હિમવર્ષા બાદ વાતાવરણ ખુશનુમા બન્યું છે એટલું જ નહીં પરંતુ પ્રવાસીઓનો ધસારો વધવાને કારણે હવામાનમાં પણ સુધારો થયો છે.

બરફની ચાદરથી ઢંકાયું વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર, જુઓ સુંદર તસવીરો..!

17 Jan 2024 9:12 AM GMT
ભારતથી હજારો માઈલ દૂર અમેરિકાના ન્યુ જર્સીમાં 5 ઓક્ટોબરે હાથથી બનેલા સૌથી મોટા હિંદુ મંદિરોમાંથી એકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

શું તમે શિયાળામાં ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો, આ જગ્યાએ જવાનો જરૂર પ્લાન કરો...

29 Dec 2023 9:35 AM GMT
ક્યાંય પણ બાર ફરવા જવાનું વિચારીને ઘણી ઉત્તેજના હોય છે, પરંતુ શિયાળામાં મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે

હિમવર્ષા વચ્ચે કેદારનાથ ધામનું તાપમાન માઈનસ 12 ડિગ્રીથી નીચે પહોંચ્યું

26 Dec 2023 5:01 PM GMT
કેદારનાથ ધામમાં સતત કડકડતી ઠંડી પડી રહી છે. હિમવર્ષા વચ્ચે કેદારનાથ ધામનું તાપમાન માઈનસ 12 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. આવા હવામાનમાં પુનર્નિર્માણ...

સ્નોફોલની મજા લેવી છે? તો કરો આ પ્લેસની વિઝિટ, આ મુસાફરી બનશે તમારા માટે સંભારણારૂપ.

29 Oct 2023 7:55 AM GMT
ફરવા જવું લગભગ બધાને જ ગમતું હોય છે અને એમાય હિલસ્ટેશનની વાત આવે તો તો મજા જ પડી જાય,

ચારધામ યાત્રા : હિમવર્ષાને કારણે કેદારનાથ યાત્રા આજે મોકૂફ, પોલીસ દ્વારા સહકારની અપીલ

3 May 2023 3:50 AM GMT
હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિર્દેશકના આદેશ પર બુધવારે કેદારનાથ યાત્રા સ્થગિત રહેશે.

ઉત્તરાખંડ: હિમવર્ષા વચ્ચે ખુલ્યા બદ્રીનાથ ધામના કપાટ, ભક્તોની ઉમટી ભીડ

27 April 2023 3:53 AM GMT
ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ છે. બદ્રીધામના પણ દ્રાર ખૂલી ગયા છે. બદ્રીનાથ ધામને 15 ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું છે....

અમેરિકામાં બરફના તોફાનનો કહેર,૧૪૦૦ ફ્લાઇટ રદ્દ

2 Feb 2023 6:04 AM GMT
અમેરિકન એરલાઇન્સ બુધવારે ટેક્સાસથી પશ્ચિમ વર્જિનિયા સુધીના રાજ્યોમાં બરફના તોફાનને કારણે 1,400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી.

કાશ્મીરમાં હિમવર્ષા જોઈ રાહુલ-પ્રિયંકાનો ચહેરો ખીલ્યો, એકબીજા પર ફેંક્યા બરફના ગોળા

30 Jan 2023 9:22 AM GMT
ભારત જોડો યાત્રાના છેલ્લા દિવસે શ્રીનગરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. આ જોઈને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ચહેરા ખીલી ઉઠ્યા. તેઓએ એકબીજા પર સ્નોબોલ...

જાપાનમાં હિમવર્ષા 17 લોકોના મોત,અનેક ઘરોમાં વીજળી ગુલ

31 Dec 2022 5:59 AM GMT
એક તરફ વિશ્વભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ ઘણા દેશ એવા છે કે જ્યા હિમવર્ષા લોકોના જીવન પર ખરાબ અસર કરી છે.