Connect Gujarat

You Searched For "#socialwork"

અંકલેશ્વર : પિરામણની પ્રાથમિક શાળામાં પીવાના પાણીની પરબનું લોકાર્પણ

10 March 2022 12:01 PM GMT
અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની પ્રાથમિક શાળામાં પીવાના પાણીની પરબનું ફૈઝલ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું..

બનાસકાંઠા : ગરીબ દીકરીઓ પણ હવે બનશે "પોલીસ", પાલનપુરમાં શરૂ થઇ અનોખી હોસ્ટેલ

9 Jan 2022 11:42 AM GMT
રાજયમાં પોલીસ વિભાગમાં ભરતીની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે પાલનપુરમાં પરીક્ષાર્થીઓને તાલીમ માટે સામાજીક સંસ્થાઓએ બીડુ ઝડપ્યું છે.

ભરૂચ: BDMA હોલ ખાતે ભારત વિકાસ પરિષદનો વિભાગીય અભ્યાસ વર્ગ યોજાયો

1 Aug 2021 8:06 AM GMT
ભારત વિકાસ પરિષદના અભ્યાસ વર્ગનું આયોજન, દક્ષિણ ગુજરાત વિભાગીય અભ્યાસ વર્ગનું આયોજન કરાયું

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં જાણીતા ટ્રેનર ડૉ. અભિલાષા દ્રિવેદીનો વર્કશોપ યોજાયો

10 July 2021 4:17 PM GMT
વૈદિક કંપન સહિતની પધ્ધતિઓ અંગે આપી જાણકારી ડૉ. અભિલાષા દ્રિવેદીએ સ્ટ્રેસ દુર કરવાની આપી તાલીમ શાળામાં અભ્યાસ ઇતર પ્રવૃતિના ભાગરૂપે યોજાયો...