Connect Gujarat

You Searched For "SomnathMahadev"

કાર્તિકી પૂર્ણિમાએ શ્રી સોમનાથ મંદિરે રચાયો અદ્ભુત “અમૃત વર્ષા યોગ”, જુઓ અલભ્ય નજારો...

28 Nov 2023 6:54 AM GMT
કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રીએ રચાયો અદ્ભુત સંયોગ ચંદ્રદેવ, ધ્વજદંડ, જ્યોતિર્લિંગ એક ક્ષિતિજમાં આવ્યાસોમનાથ અમૃત વર્ષા સંયોગના દર્શને ઉમટ્યા...

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યે આવેલા દરિયામાં પગ બોળવા જતાં પહેલા યાત્રિકો 100 વાર વિચારજો, જાણો શું છે સમગ્ર મામલો..!

6 Oct 2023 12:23 PM GMT
પ્રભાસ પાટણ શહેરની ગંદી ગટરનું પાણી સીધું જ ચોપાટીમાં મુક્ત થઈ રહ્યું છે. યાત્રિકો આ સિસ્ટમથી નારાજ

ગીર સોમનાથ : પારંપરિક પોષાકમાં સજ્જ થઈ તમિલ બંધુઓએ કરી નૂતન વર્ષ ‘પુથાંડૂ વઝથુકલ’ની ઉજવણી...

15 April 2023 11:12 AM GMT
ગીર સોમનાથ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો પ્રારંભ પૂર્વે પારંપરિક પોષાકમાં સજ્જ થઈ તમિલ બંધુઓએ નૂતન...

ગીર સોમનાથ : આગામી શ્રાવણ માસને લઈને સોમનાથ મંદિરમાં ભક્તિ માટે પ્રથમ વખત ડિજિટલ લૉકરની સુવિધા

27 July 2022 8:35 AM GMT
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસમાં ભારતભરમાંથી તેમજ દેશ વિદેશના શિવભક્તો સોમનાથમાં ઉમટશે.

ગીર સોમનાથ : મુંબઈના તરવૈયાઓએ સમુદ્રમાં 30 કિમી અંતર કાપી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોચ્યા

11 March 2022 7:24 AM GMT
સોમનાથના અરબી સમુદ્રમાં પ્રભાત રાજુ કોળી નામના તારવ્યાએ સુત્રાપાડાના ધામળેજ બંદર થી દરિયાઈ માર્ગે 30 કિલોમીટરનું અંતર કાપી સોમનાથ મહાદેવના દર્શન...

ગીર સોમનાથ : આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યું...

1 March 2022 9:45 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના આદિ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પાવન અવસરે ભક્તોનું માનવ મહેરામણ ઊમટ્યું હતું.