Connect Gujarat

You Searched For "South Korea"

South Korea Flood: દક્ષિણ કોરિયામાં ભારે વરસાદ, પૂરને કારણે 22 લોકોના મોત, 14 લાપતા

16 July 2023 2:48 AM GMT
દક્ષિણ કોરિયામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે 22 લોકોના મોત થયા છે અને 14 લોકો લાપતા છે.

ફિફા વર્લ્ડકપ 2022 : દક્ષિણ કોરિયાએ પોર્ટુગલ સામે 2-1 થી મેળવી ભવ્ય જીત

2 Dec 2022 5:21 PM GMT
આજે કતારના એજ્યુકેશન સિટી સ્ટેડિયમમાં આજે પોર્ટુગલ અને દક્ષિણ કોરિયાની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Hની ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી. આ...

ઝેલેન્સકીએ રશિયા સામે લડવા દક્ષિણ કોરિયા પાસેથી હથિયારો મંગાવ્યા

12 April 2022 6:46 AM GMT
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે મેરીયુપોલમાં રશિયન હુમલામાં હજારો લોકો માર્યા ગયા

દક્ષિણ કોરિયાની સેનાનો દાવો છે કે ઉત્તર કોરિયાએ હવામાં 'હથિયાર' છોડ્યું, પરંતુ ગયું નિષ્ફળ

16 March 2022 9:32 AM GMT
દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે ઉત્તર કોરિયાએ બુધવારે ફરી એકવાર હથિયાર લોન્ચ કર્યા, પરંતુ તે નિષ્ફળ રહ્યું

વિશ્વમાં ફેલાયો ભય : તાનાશાહ કિમ જોંગ ઉને ત્રણ વર્ષ બાદ ફરીથી શરૂ કર્યુ આ કામ

30 Aug 2021 11:32 AM GMT
કોરિયાએ ઈંધણ હથિયારનું ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લેવાતા પોતાના મુખ્ય પરમાણુ રિએક્ટરનું સંચાલન ફરીથી શરૂ કર્યુ

દક્ષિણ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ત્રણ સપ્તાહ સુધી નજર ન આવતા, અનેક જાતની અફવાઓ વહેતી થઈ હતી

4 May 2020 5:02 AM GMT
દક્ષિણ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન આટલા દિવસ કોઇની સમક્ષ ન આવતા જુદા જુદા તર્ક વહેતા થયા હતા. જાત જાત ની અફવાઓ દુનિયા ભરમાં વહેતી થઈ હતી. દક્ષિણ...

કોરોના વાઇરસથી ચીનમાં 2943, ઇરાનમાં 77, ઈટાલીમાં 79 અને દક્ષિણ કોરિયામાં 34 લોકો મૃત્યુનો ભોગ બન્યા

4 March 2020 3:47 AM GMT
ઈરાનમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને 77 પરપહોંચી ગયો છે. દેશમાં 2300 થી વધુ લોકોને વાઇરસનો ચેપ લાગ્યો છે. ચીન પછી ઇરાન બીજોદેશ છે જ્યાં મોટાભાગના...