Home > State Level
You Searched For "State Level"
જુનાગઢ: 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી,તૈયારીઓને અપાયો આખરી ઓપ
25 Jan 2024 6:46 AM GMTજુનાગઢમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
અરવલ્લી: મોડાસાની પ્રાર્થના સ્કૂલ ખાતે રાજ્યકક્ષાની શાળાકીય નેટબોલ સ્પર્ધાનું આયોજન
5 Nov 2023 6:08 AM GMTમોડાસા ખાતે રાજ્યકક્ષાની નેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં રાજ્ય ભરના રમતવીરોએ ભાગ લીધો હતો
ગાંધીનગર: રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
26 May 2023 8:10 AM GMTરાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા
જામનગર: રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન, 400 ખેલાડીઓએ લીધો ભાગ
26 May 2023 7:00 AM GMTજામનગરના આંગણે રાજય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરના 400 ખેલાડીઓએ ભાગ લીધો છે
સુરેન્દ્રનગર : રાજ્ય કક્ષાનું 50મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન શિક્ષણ મંત્રીના હસ્તે ખુલ્લુ મુકાયું
20 Feb 2023 12:03 PM GMTધ્રાંગધ્રા સ્થિત સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે 50માં રાજ્ય કક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના હસ્તે...
અમદાવાદ: તા.21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસની રાજ્યકક્ષાની ઊજવણી કરાશે, વિવિધ કાર્યક્રમોનું આયોજન
15 Feb 2023 8:07 AM GMTરાજ્ય સરકાર દ્વારા તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસની રાજ્ય કક્ષાની ઊજવણી અમદાવાદ ખાતે કરવામાં આવશે
અંકલેશ્વર: ધો. 12 આર્ટસના વિધાર્થીએ ચિત્રકલાથી રાજ્યકક્ષાએ નામના મેળવી, જિલ્લાનું ગૌરવ વધાર્યું
14 Jun 2022 11:08 AM GMTધોરણ 12 આર્ટ્સના વિધાર્થી રાજયભરમાં ચિત્રકલા ક્ષેત્રે ડંકો વગાડી દ્વિતીય ક્રમ હાંસલ કરી શાળા તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ગીર સોમનાથ : ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાનો પ્રારંભ, 1500થી વધુ સ્પર્ધકો ભાગ લેશે
23 May 2022 12:18 PM GMTસ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત વેરાવળની સેન્ટ મેરી શાળા ખાતે રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ભરૂચ: અંકલેશ્વરના આદિવાસી સમાજના યુવાને બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું
22 Feb 2022 9:16 AM GMTગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા ગામ ખાતે મિસ્ટર સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગની સ્પર્ધા યોજાઇ હતી
દેશભરમાં "રાષ્ટ્રીય મતદાતા દિવસ"ની કરાશે ઉજવણી, રાજ્ય કક્ષાએ યોજાશે વિવિધ કાર્યક્રમ...
22 Jan 2022 8:00 AM GMTભારત દેશમાં વર્ષે ૨૫મી જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અરવલ્લી : સંવિધાન ગૌરવ દિવસની ગૌરવભેર ઉજવણી, મુખ્યમંત્રીએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અર્પણ કરી પુષ્પાંજલી
26 Nov 2021 11:05 AM GMTઅરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.