Connect Gujarat

You Searched For "Study"

જો તમે અભ્યાસના સમયને લઈને મૂંઝવણમાં હોવ તો વાંચનનો શ્રેષ્ઠ સમય કયો છે, જાણો

10 March 2024 5:12 AM GMT
વાલીઓ વારંવાર કહે છે કે સવારે વહેલા ઊઠીને અભ્યાસ કરવો જોઈએ.

ભરૂચ : તવરા ગામની આંગણવાડી બની અત્યંત જર્જરિત, ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસી બાળકો ભણવા મજબૂર...

14 Dec 2023 10:45 AM GMT
ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલી આંગણવાડીઓ અત્યંત જર્જરિત બનતા બાળકોને ગ્રામ પંચાયતની ઓરડીમાં બેસાડીને આંગણવાડી ચલાવવાની ફરજ પડી રહી છે

ભરૂચ: જંબુસરના ટંકારી બંદર ગામે વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર

12 July 2023 12:25 PM GMT
જંબુસર તાલુકાના ટંકારી બંદર ગામે આવેલ કૃમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જર્જરીત સ્કૂલના કારણે વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

અમરેલી : વિદ્યાર્થીઓ મંદિરના આશ્રમમાં બેસી અભ્યાસ કરવા માટે મજુબર, 7-7 વર્ષથી સરકાર હાઈસ્કૂલનું મકાન બનાવવામાં અસમર્થ

28 Jun 2023 12:50 PM GMT
ગુજરાતમાં શિક્ષણ પાછળ સરકાર કમર કસતી હોવાની સુફિયાણી વાતો વચ્ચે અમરેલી જીલ્લામાં એક શાળા એવી પણ છે જે હનુમાનજી મંદિરના આશ્રમમાં ચલાવવામાં છે

ભરૂચ: તંત્રના અધિકારીઓએ રૂ.4 લાખ એકત્રિત કરી એક બાળકીને MBBSનો અભ્યાસ કરવા માટે આપી પ્રેરણા,PM મોદી સાથે પણ જોડાયેલી છે વાત

14 May 2023 11:04 AM GMT
ભરૂચ વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વાર ફંડ એકત્રિત કરી વાગરાના પ્રજ્ઞાચક્ષુ પિતાની દીકરીને એમ.બી.બી.એસનો અભ્યાસ પૂર્ણ કરવામાં માટે રૂ. 4...

સાબરકાંઠા: હિંમતનગરની આંગણવાડી નજીક ગંદકીનું સામ્રાજ્ય, બાળકો ગંદકી વચ્ચે અભ્યાસ કરવા મજબુર

10 Feb 2023 12:21 PM GMT
જિલ્લાના હિંમતનગર શહેરમાં જીઆઇડીસી પાસે આવેલી આંગણવાડી આગળ ગટરનું ગંદુ પાણી ઉભરાતા ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે....

મહારાષ્ટ્રમાં પ્રાથમિક શાળામાં જાય છે માત્ર એક જ બાળક, ગામની વસ્તી 150..

23 Jan 2023 3:24 AM GMT
મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના ગણેશપુર ગામમાં આવેલી જિલ્લા પરિષદ પ્રાથમિક શાળા માત્ર એક જ વિદ્યાર્થીને ભણે છે.

અમરેલી: ગાયકવાડ સમયની હાઈસ્કૂલ અત્યંત જર્જરિત અવસ્થામાં, 1500 વિદ્યાર્થીઓના માથે મોતનું જોખમ

19 Jan 2023 8:13 AM GMT
સરકાર દ્વારા શિક્ષણના વ્યાપને વધારવાની વરવી વાસ્તવિકતા વચ્ચે અમરેલી જિલ્લાના ચલાળાની ગાયકવાડ વખતની હાઇસ્કુલ જર્જરીત ભૂતિયા મહેલની માફક ઊભી છે

ભાવનગર: શાળાનું મકાન જર્જરિત બનતા 200 વિદ્યાર્થીઓ ખુલ્લા શેડમાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર

6 Jan 2023 7:08 AM GMT
ઉમરાળા તાલુકાના ઠોંડા ગામની શાળાનું મકાન જર્જરિત બનતા અહીં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓએ ખુલ્લા શેડમાં બેસીને ભણવાનો વારો આવ્યો છે

છોટાઉદેપુર : જર્જરીત ઓરડામાં ટપકતા વરસાદી પાણી વચ્ચે બાળકો અભ્યાસ કરવા મજબૂર, જુઓ પરવટા પ્રાથમિક શાળાના દ્રશ્યો...

14 Sep 2022 11:03 AM GMT
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવટા ગામે આવેલી 90 વર્ષ જૂની પ્રાથમિક શાળાના ઓરડા હાલ અતિ જર્જરીત હાલતમાં આવી ગયા છે

ભરૂચ : બ્લાઈન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ કીટનું વિતરણ કરાયું

18 Jun 2022 11:58 AM GMT
ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે અભ્યાસ કરતા તમામ લાભાર્થીઓના સંતાનો માટે પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાજકોટ : ધોરાજીના ભૂલકાઓ મુશ્કેલીઓ વેઠી અને અભ્યાસ માટે મજબૂર, ભણતર સહિત ભાવિ પણ જોખમમાં મુકાયું

17 Jun 2022 6:08 AM GMT
જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓની સ્થિતિ દયનીય છે. જિલ્લાની કુલ 101 સ્કૂલમાં છેલ્લા અઢી વર્ષથી 366 ઓરડાની સત્તાવાર સરકારી ચોપડે ઘટ જોવા મળી રહી છે.