Connect Gujarat

You Searched For "Surat Aam Admi Party"

સુરત: દિલ્લી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત, કાર્યકરોએ મનાવ્યો વિજયોત્સવ

7 Dec 2022 2:06 PM GMT
ગોપાલ ઇટાલીયાએ કહ્યું હતું કે દિલ્લી MCDના પરિણામોએ સાબિત કરી બતાવ્યું છે કે BJPને હરાવી શકાય છે.

સુરત: આપના નેતાઓ મહેશ સવાણીને મનાવવા પગે પડ્યા, કહ્યું અમારા ઘરમાંથી વડીલ જતા રહ્યા

18 Jan 2022 11:34 AM GMT
આમ આદમી પાર્ટી માં જોડાયેલ સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી એ ગઈકાલે પાર્ટી છોડવાની જાહેરાત કરતાં પાર્ટી ના કાર્યકરોમાં સોપો પડી ગયો હતો.

સુરત : ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો, AAPના આગેવાનો ભગવા રંગે રંગાયા

21 Aug 2021 10:55 AM GMT
વોર્ડ પ્રમુખ સહિત મહિલા કાર્યકરોએ પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ જતાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે.