Connect Gujarat

You Searched For "Surat Gujarati News"

સુરત : ટેમ્પોમાં ચોરખાનું બનાવી કાપડના ટાંકાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો LCBએ જપ્ત કર્યો...

8 May 2023 11:44 AM GMT
સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી

સુરત : લિફ્ટમાં માથું ફસાઈ જતાં 22 વર્ષીય યુવકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ...

31 March 2023 8:29 AM GMT
લિફ્ટમાં માથું ફસાઈ જતા 22 વર્ષીય યુવકને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,

સુરત: આ મંત્રીએ શાળાના શૌચાલયની જાતે કરી સફાય, જુઓ શું છે સમગ્ર મામલો..

14 Jan 2023 10:14 AM GMT
મંત્રી પ્રફુલ પાનસેરિયા એ ડુંગરા ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતથી ગ્રામજનો તેમજ શાળાના શિક્ષક પણ ચોંકી ગયા હતા

સુરત : સરકારી જાહેરાતોને અખબારમાં પ્રકાશિત કરવા રૂ. 2.70 લાખની લાંચ માંગનાર સહાયક માહિતી નિયામક-જુ.કલાર્ક ઝડપાયા

10 Dec 2022 1:37 PM GMT
5.40 લાખની લાંચ માંગી હતી. આ પૈકીની અડધી રકમ રૂપિયા 2.70 લાખ રકમ પ્રથમ હપ્તા તરીકે માંગવામાં આવ્યા હતા.

સુરત : ઝાડા-ઉલટીના કારણે પાંડેસરામાં યુવકનું મોત, મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થયું...

30 July 2022 1:39 PM GMT
ઝાડા-ઉલટીના કારણે યુવકનું મોત નિપજતાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે

સુરત : નીચાણવાળા વિસ્તારોમાં તાપીના પાણી આવી ગયાં, 90 લોકોનું સ્થળાંતર

30 Sep 2021 8:11 AM GMT
તાપી નદીના ઓવારા બંધ કરતા 90 થી વધુ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સુરત : ગણેશોત્સવને મંજુરી આપવા યુવક મંડળોની માંગ, જુઓ સુરતમાં કેવા લાગ્યાં બેનર્સ

23 Aug 2021 11:41 AM GMT
ભાજપની જન આર્શીવાદ યોજનામાં એકત્ર થયેલી જનમેદની બાદ હવે ગણેશ યુવકો મંડળો પણ સરકારનું નાક દબાવવા સજજ બન્યાં છે.....

સુરત : સોનું -ચાંદી ખરીદવું હોય તો ખરીદી લેજો, સોમવારે જવેલર્સની દુકાનો રહેશે બંધ

21 Aug 2021 1:06 PM GMT
સુરત સહિત દક્ષિણ ગુજરાતના 3,500થી વધારે જવેલર્સ જોડાવા જઇ રહયાં છે.

સુરત : પિતા અને પુત્રના ગોરખધંધા, 14 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયાં

24 Jan 2021 2:24 PM GMT
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 14 લાખના MD ડ્રગ્સ સાથે પિતા-પુત્રને ઝડપી પાડયાં છે. સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા 5 મહિનાથી ડ્રગ્સનું વેચાણ...

સુરત : હાથરસ દુષ્કર્મ મામલે માયનોરિટીસ મહાસંઘ દ્વારા જીલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદન પત્ર

9 Oct 2020 1:05 PM GMT
ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલ દુષ્કર્મ મામલે ઓલ ઇન્ડિયા SC, ST, OBC માયનોરિટીસ મહાસંઘ દ્વારા ન્યાનની માંગ સાથે સુરત જીલ્લા...

સુરત : લોકજાગૃતિ માટે ગીત બનાવનાર ગીતકાર વિજ્ઞાન પવારનું કોરોનાથી નિધન, ચાહકોમાં ઘેરા શોકની લાગણી

26 Sep 2020 10:18 AM GMT
સુરત શહેરમાં લોકોને કોરોના સામે લડવા અંગે લોકજાગૃતિ માટે ગીત બનાવનાર ગીતકાર વિજ્ઞાન પવાર કોરોના સામે 40 દિવસની...