Connect Gujarat

You Searched For "Surat Rape Case"

ભરૂચ: સુરતમાં આદિવાસી બાળા પર બળાત્કાર કરી હત્યાની કોશિશ કરનાર આરોપીને ફાંસીની સજાની કરવામાં આવી માંગ

28 Jun 2023 10:21 AM GMT
સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલા આરજેડી પાર્કમાં મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહે છે

સુરત : બોરસરા ગામે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર ટ્રક ચાલકની મુંબઈના ભિવંડીથી ધરપકડ...

15 April 2023 6:40 AM GMT
પોલીસ તપાસમાં આરોપી ટ્રક ચલાવી સુરત આવ્યો હતો, અને તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

સુરત: પલસાણાના જોળવા નજીક બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો

28 March 2023 11:55 AM GMT
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે ગત 20 - 2 - 2022 ના રોજ દુષ્કર્મ બાદ બાળકી હત્યા મામલે બારડોલી કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં...

સુરત: મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ,જુઓ કેવી રીતે કરતો હતો બ્લેકમેલ

18 Aug 2022 1:47 PM GMT
શારીરિક સંબંધ બાંધ્યા બાદ નવેમ્બર 2020માં ઋષિકેશ સોલંકી નામના ઇસમે મહિલા તબીબના બીભત્સ ફોટા અને વિડિયો પતિને બતાવી દેવાની ધમકી આપી હતી

સુરતમાં બાળકી પર રેપ-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી હત્યા કરનારને કોર્ટે ફાંસીની સજા ફટકારી, ચુકાદામાં ભરૂચનો કેસ સાબિત થયો મહત્વપૂર્ણ

26 July 2022 12:36 PM GMT
આરોપીએ 13મી એપ્રિલે ઘર નજીકથી બાળકીને ઉંચકીને અવાવરુ જગ્યાએ લઈ જઈ પિશાચી કૃત્ય આચર્યું હતું.

સુરત : પાંડેસરામાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારા હેવાનને સજા-એ - મોત

16 Dec 2021 10:51 AM GMT
આરોપી દિનેશ બૈસાણેને ફાંસીની સજાનું એલાન બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હતી વડાપાઉં ખવડાવવાની લાલચે કર્યુ હતું અપહરણ

સુરતના પાંડેસરામાં બાળકીને દુષ્કર્મ બાદ ઇંટના ઘા મારી હત્યા કરનારો નરાધમ દોષિત જાહેર, 16 ડિસેમ્બરે સજા સંભળાવાશે

10 Dec 2021 11:15 AM GMT
10 વર્ષની બાળકીને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપીને ઉધના બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચરી હત્યા કરી નાખી હતી