Home > Surendranagar.
You Searched For "surendranagar"
સુરેન્દ્રનગર : 4 તાલુકામાં ભાજપના ઉમેદવારની ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભા યોજાય...
13 April 2024 8:24 AM GMTસુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાનો જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર : કાળઝાળ ગરમીમાં ઘુડખર અભ્યારણ્યમાં પશુ-પક્ષીઓ માટે પાણીની સુવિધા પુરી પાડતું તંત્ર...
12 April 2024 12:27 PM GMTસુરેન્દ્રનગર જીલ્લામાં ઘુડખર, ઝરખ તેમજ વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે ટેન્કર તેમજ ટ્રેકટર દ્વારા ઘુડખર અભ્યારણ્યમાં તંત્ર દ્વારા પાણી...
સુરેન્દ્રનગર : અમદાવાદ જેલર ગ્રુપ ઝડતી સ્ક્વોડના સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન સબજેલમાંથી 6 મોબાઇલ ફોન મળ્યા
12 April 2024 10:44 AM GMTસુરેન્દ્રનગર એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કંડક્ટરની દાદાગીરી..! : સુરેન્દ્રનગરમાં ST બસના કંડક્ટરે વિદ્યાર્થીને ઢીબેડી નાખ્યો, વિડિયો થયો વાયરલ...
5 April 2024 11:08 AM GMTધંધુકા-લિંબડી-મોરબી રૂટની એસટી બસના કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
સુરેન્દ્રનગર: મતદાન જાગૃતિ અર્થે સાયલા ખાતે યોગ શિબિરનું આયોજન, યોગવીરોએ અવશ્ય મતદાન કરવાના સંકલ્પ લીધા
3 April 2024 4:35 PM GMTલોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી કે.સી.સંપટના નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ નાગરિકો જાગૃત થઈને...
સુરેન્દ્રનગર: પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજનું વિશાળ સંમેલન યોજાયું, જુઓ શું ઘડાય રણનીતિ
1 April 2024 6:55 AM GMTસમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે
સુરેન્દ્રનગર: ટિકિટની માંગ સાથે હવે તળપદા કોળી પટેલ સમાજ પણ મેદાનમાં, વિશાળ સંમેલન યોજાયું
1 April 2024 6:15 AM GMTલોકસભા બેઠક પર તળપદા કોળી પટેલ સમાજ સાથે રાજકીય પક્ષઓ દ્વારા અન્યાય કરાતો હોવાના આક્ષેપ સાથે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
સુરેન્દ્રનગર: ચોટીલા ડુંગરના પગથિયા પર દોડી માતાજીને 52 ગજની ધજા અર્પણ કરાય
28 March 2024 7:47 AM GMTસુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચામુંડા માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓએ ડુંગર પર પગથિયા પર દોડી બાવન ગજની ધજા ચઢાવી હતી
સુરેન્દ્રનગર : ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજનો વિરોધ, યોજાયું સમાજનું સંમેલન...
27 March 2024 10:54 AM GMTજોકે, કેટલીક બેઠકો પર ટિકિટને લઈ વિરોધ પણ થઈ રહ્યો છે.
સુરેન્દ્રનગર : એમ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના, એમ્બ્યુલન્સના ચાલક સહિત 3 લોકોના મોત…
26 March 2024 7:10 AM GMTચોટીલા-રાજકોટ હાઇવે પર એમ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત 3 લોકોના મોત નીપજ્યાં છે.
સુરેન્દ્રનગર : પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપના નેતાનાં નિવેદનને વખોડયું
25 March 2024 11:16 AM GMTસુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પધાર્યાશક્તિસિંહ ગોહિલે કાર્યકરોની શુભેચ્છા મુલાકાત લીધીપૂર્વ ધારાસભ્યના અવસાનને લઈ પરિવારને સત્વના આપીપૂર્વ...
સુરેન્દ્રનગર : દિવ્યાંગ બહેનો માટે ઇલેક્ટ્રોનિક કૃત્રિમ હાથ વિતરણ કેમ્પ યોજાયો, નિઃશુલ્ક કૃત્રિમ હાથ ફીટ કરાયા...
19 March 2024 12:06 PM GMTરોટરી ક્લબ ઓફ-વઢવાણ સીટી અને ઇનાલી ફાઉન્ડેશન-પુનાના સંયુક્ત ઉપક્રમે જરૂરિયાતમંદો માટે વિનામુલ્યે કૃત્રિમ હાથ વિતરણ કેમ્પ યોજાયો હતો.