Connect Gujarat

You Searched For "Syria"

ઇઝરાયેલનો સિરિયા પર હવાઈ હુમલો,7 લોકોના મોત

2 April 2024 3:25 AM GMT
ઈઝરાયેલના હવાઈ હુમલામાં દમાસ્કસમાં ઈરાની એમ્બેસીના કોન્સ્યુલર ડિવિઝનની ઈમારતને નુકસાન પહોંચ્યું. જાણકારી મુજબ ઈમારતની અંદર હાજર તમામ લોકોના મોત થયા...

યુએસ સૈન્યએ સીરિયા અને ઇરાકમાં ઈરાન સમર્થિત મિલિશિયાના સ્થાનો પર કર્યો બોમ્બમારો

4 Feb 2024 4:01 AM GMT
જોર્ડનમાં લશ્કરી થાણા પર ડ્રોન હુમલાના જવાબમાં યુએસ સૈન્યએ શુક્રવારે સીરિયા અને ઇરાકમાં ઈરાન સમર્થિત મિલિશિયાના સ્થાનો પર બોમ્બમારો કર્યો હતો. મીડિયા...

સિરિયામાં અમેરિકાની એર સ્ટ્રાઈક, હુમલામાં 9 લોકોના મોત....

9 Nov 2023 6:57 AM GMT
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે.

અમેરિકાએ સીરિયાના ઈરાન સમર્થિત જૂથો પર કર્યો હુમલો, 9 લોકોના મોત

9 Nov 2023 3:58 AM GMT
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકાના સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથો દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. આ...

સીરિયાની લશ્કરી એકેડમી પર કરાયો ડ્રોન હુમલો, 100થી વધુ વિદ્યાર્થીનાં મોત, 250થી વધુ ઘાયલ.....

7 Oct 2023 6:18 AM GMT
સીરિયાના હોમ્સ શહેરમાં લશ્કરી એકેડમી પર ડ્રોન હુમલો થયો હતો. એમાં ૧૦૦થી વધુ લોકોનાં મોત થયા હતા અને ૨૫૦ જેટલાં લોકો ઘાયલ થયા હતા

સીરિયામાં સૈન્ય એકેડમી પર થયો ભયાનક ડ્રોન હુમલો, 100થી વધુનાં મોત..

6 Oct 2023 5:21 AM GMT
સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન હુમલાના અહેવાલ મળ્યાં છે. માહિતી અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા 100થી વધુ લોકો મૃત્યુ પામી ગયા છે. આ હુમલો સીરિયાના...

તુર્કીયે અને સીરિયાની ધરતી ફરીવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી, દુર્ઘટનામાં 3 લોકોના મોત અને 200થી વધુ ઘાયલ

21 Feb 2023 4:17 AM GMT
તુર્કીયે અને સીરિયાની ધરતી ફરીવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી છે. તુર્કીયેમાં સોમવારના રોજ (20 ફેબ્રુઆરીએ) 14 દિવસ બાદ ફરીવાર ભૂકંપના તીવ્ર આંચકા...

તુર્કી સીરિયા ભૂકંપ: ભૂકંપ પીડિતોની હાલત જોઈને પ્રિયંકાનું દિલ તૂટયું, તસવીરો શેર કરીને મદદની કરી અપીલ..!

14 Feb 2023 4:47 AM GMT
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ બંને દેશોમાં તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સદીનો વિનાશક ભૂકંપ : હે ભગવાન, એક ક્રેન મળી જાય ... બાળકોને બચાવવા માટે માતાનું સંઘર્ષ, તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 37હજારને પાર

14 Feb 2023 3:00 AM GMT
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકોના મોત થયા છે.

Turkey : ભારતના રોમિયો અને જુલીએ 6 વર્ષની બાળકીને આપ્યું નવું જીવન, બંનેની થઈ રહી છે પ્રશંસા

13 Feb 2023 8:43 AM GMT
જ્યાં મશીનો નિષ્ફળ ગયા છે. ત્યાં બે ભારતીય સ્નિફર ડોગ્સે અજાયબી કામ કરીને 6 વર્ષની બાળકીનો જીવ બચાવ્યો છે.

તુર્કી-સીરિયા ભૂકંપ: ભૂકંપ પીડિતોની મદદ માટે આગળ આવી એન્જેલિના જોલી, ફોટો શેર કરીને લોકોને કરી અપીલ

13 Feb 2023 4:10 AM GMT
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને કારણે થયેલી તબાહીને આખી દુનિયા જોઈ રહી છે. આ ભૂકંપમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.

સદીનો વિનાશક ભૂકંપ : તુર્કીમાં ફરી આવ્યો ભૂકંપ, આ વખતે તેની તીવ્રતા 4.7, તુર્કી-સીરિયામાં મૃત્યુઆંક 34,000ને પાર

13 Feb 2023 3:42 AM GMT
ભારે તબાહીનો સામનો કરી રહેલા તુર્કીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે.