Connect Gujarat

You Searched For "T20 World Cup 2022"

T20 વર્લ્ડકપ: ભારતે ઝિમ્બાબ્વેને હરાવ્યું, સેમીફાયનલમાં ઈંગ્લેન્ડ સાથે ટક્કર

6 Nov 2022 12:38 PM GMT
ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ આર. અશ્વિને 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી

T20 વર્લ્ડ કપ 2022 : પાકિસ્તાન-સાઉથ આફ્રિકાની મેચમાં વરસાદનું વિધ્ન, જીત માટે સા.આફ્રિકાએ હવે 30 બોલમાં 73 રન જરૂર

3 Nov 2022 11:38 AM GMT
સિડનીમાં મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા

"T-20 વર્લ્ડ કપ" સ્કોટલેન્ડે વેસ્ટઈન્ડિઝને હરાવ્યું, સતત બીજા દિવસે સર્જાયો મેજર અપસેટ

17 Oct 2022 2:54 PM GMT
જ્યોર્જ મુન્સેએ સૌથી વધુ 33 બોલમાં 66 રન ફટકાર્યા હતા. ટૂર્નામેન્ટના પહેલાં દિવસે પણ મેજર અપસેટ થયો હતો

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2022 માટે પોતાની ટીમની કરી જાહેરાત

20 Sep 2022 4:08 AM GMT
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે મંગળવારે T20 વર્લ્ડ કપ 2022 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી

T20 વર્લ્ડ કપ 2022 : T20 વર્લ્ડ કપ માટે તમામ 16 ટીમોના નામ જાહેર, ઝિમ્બાબ્વે-નેધરલેન્ડ્સ થયા ક્વોલિફાય

16 July 2022 6:36 AM GMT
T20 વર્લ્ડ કપ 2022માં ભાગ લેનારી તમામ ટીમો નક્કી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે 14 ટીમો પહેલેથી જ પોતાનું સ્થાન બનાવી ચૂકી...

ટી-20 વર્લ્ડ કપ 2022નો કાર્યક્રમ થયો જાહેર; કુલ 45 મેચો રમાશે

16 Nov 2021 12:12 PM GMT
T20 World Cup 2021 નો માહોલ હજી ઠંડો થયો નથી કે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 World Cup 2022ના કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ