Connect Gujarat

You Searched For "Tax"

CBDT: પ્રત્યક્ષ કર વસૂલાતમાં વધારો, ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 15.60 લાખ કરોડ એકત્ર..!

11 Feb 2024 1:08 PM GMT
નાણાકીય વર્ષ 2024માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં, તે રૂ. 15.60 લાખ કરોડ હતું,

ભાવનગર: સિદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સંચાલકોએ મહાનગર પાલિકાને ચાર વર્ષ બાદ વેરો ચૂકવ્યો

6 Dec 2023 5:49 AM GMT
સિદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સંચાલકોએ મહાનગર પાલિકાને ચાર વર્ષ બાદ રૂપિયા 1.59 કરોડનો મિલકત વેરો ચૂકવ્યો હતો

ભરૂચ: સૂચિત વેરા વધારા સામે આવેલી 3000 જેટલી વાંધા અરજીઓની સુનાવણી શરૂ,વિપક્ષ દ્વારા ભાજપ પર કરાયા પ્રહાર

12 July 2023 12:39 PM GMT
ભરૂચ નગર પાલિકા ખાતે બુધવારથી સૂચિત વેરા વધારા સામે આવેલી 3000 જેટલી વાંધા અરજીઓની આજથી સુનાવણી હાથ ધરાઈ હતી.

ભાવનગર: નાણાકીય વર્ષ 2023-24માં મહાનગરપાલિકાએ રિબેટ યોજનામાં રેકોર્ડ બ્રેક રૂ.100 કરોડની કરી આવક

1 Jun 2023 7:07 AM GMT
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માં લાગું કરવામાં આવેલ રિબેટ યોજનામાં રેકોર્ડ બ્રેક 100 કરોડની આવક થઈ છે

ભરૂચ:વેરા વધારાની નગરપાલિકાની દરખાસ્ત સામે વિપક્ષને મળી 2500થી વધુ વાંધા અરજી

24 May 2023 1:13 PM GMT
સૂચિત વેરા વધારાના ઠરાવ સામે વિપક્ષે વિરોધ કરી વાંધા અરજીનું શસ્ત્ર ઉગામી લોક લડત ચલાવતા 2500થી વધુ વાંધા અરજીઓ તેમજ સિગ્નેચર કંપેઈન બેનર પાલિકાના ચીફ...

ભાવનગર મહાનગરપાલિકાની બાકી વેરાની રકમ રૂ. 498 કરોડ પર પહોંચી, બાકી કરદાતાઓમાં ફફડાટ..!

5 April 2023 12:56 PM GMT
ભાવનગર મહાનગરપાલિકાના કાર્પેટ એરિયા મુજબ વસુલવામાં આવતા ઘરવેરાની રકમ 320 કરોડથી વધી 498 કરોડ પહોંચી છે.

ભાવનગર: મહાનગરપાલિકાની રિબેટ યોજનાનો પૂરેપૂરો લાભ ના મળતા અનેક સવાલો ઊભા થયા

4 April 2023 9:11 AM GMT
ભાવનગર મહાનગરપાલિકાની રિબેટ યોજનાનો ટેક્સ ભરવા છતાં પણ પૂરેપૂરો લાભ ના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના અલગ અલગ શહેરોમાં GST વિભાગની મોટી કાર્યવાહી, 12 લોકોની ધરપકડ…

5 Nov 2022 6:59 AM GMT
રાજ્યમાં વધુ એકવાર GST વિભાગની વધુ એક કાર્યવાહી સામે આવી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં GSTનું 200 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે.

રાજ્યમાં ૭ હજાર કારદાતાને IT વિભાગે નોટિસ ફટકારી, મોટા વ્યવહાર અંગે મંગાયા ખુલાસા

20 Sep 2022 7:10 AM GMT
ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગ એકશનમાં આવ્યું છે. રાજ્યના 7 હજારથી વધુ કરદાતાઓને નોટિસ ફટકારી છે.

દેશમાં એપ્રિલ બાદ GST રેવન્યુ કલેક્શન જૂનમાં રેકર્ડ બ્રેક વધ્યો

2 July 2022 7:07 AM GMT
દેશમાં જૂન 2022 મહિનામાં કુલ GST આવક ₹144,616 કરોડ છે જેમાંથી CGST ₹25,306 કરોડ છે, SGST ₹32,406 કરોડ છે, IGST ₹75887 કરોડ છે

દેશનું GST કલેક્શન ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યું,એપ્રિલ માસમાં સરકારના ખજાનામાં કુલ 1,67,540 કરોડ રૂપિયા આવ્યા

2 May 2022 6:32 AM GMT
દેશમાં જીએસટી કાયદો લાગુ થયા પછી એપ્રિલે 2022 માં સરકાર દ્વારા સૌથી વધારે ટેક્સ કલેક્શન કરવામાં આવ્યું છે.

ભરૂચ: સીલિંગની કાર્યવાહી બાદ નગર સેવા સદને રૂ. 5.3 કરોડના વેરાની વસૂલાત કરવામાં સફળતા !

4 April 2022 11:19 AM GMT
નગર સેવા સદન દ્વારા માર્ચ માસમા કરાયેલ કડક ઉઘરાણી અને આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક યોજનાને મળેલ પ્રતિસાદથી પાલિકાએ રૂ.5.3 કરોડના વેરાની વસુલાત કરી...