Connect Gujarat

You Searched For "Teacher's Day"

ભરૂચ : આમોદના કોલવણા ગામે પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઇ, શ્રેષ્ઠ શિક્ષકોને અપાયા એવોર્ડ

5 Sep 2023 12:21 PM GMT
બાળકોએ એક દિવસના શિક્ષક, આચાર્ય અને પટાવાળાની ભૂમિકા ભજવી શિક્ષક દિનની ઉજવણી કરી હતી

અંકલેશ્વર : ગુરુવંદના સહિત શિક્ષકોનું સન્માન કરી પબ્લિક સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાય...

5 Sep 2023 10:11 AM GMT
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિનની વર્ષોથી શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે

ભરૂચ : શિક્ષણ જગતના શ્રેષ્ઠીઓનું સન્માન, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરાય...

5 Sep 2023 9:52 AM GMT
એક શિક્ષકની ભૂમિકા સમાજમાં મૂલ્યવાન છે. નવી પેઢીમાં ન માત્ર શિક્ષણ પરંતુ ઉચ્ચ મૂલ્યોનું સિંચન પણ એક શિક્ષક દ્વારા જ કરવામાં આવતું હોય છે.

આજે 5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન, આજે જ કેમ ઊજવાય છે શિક્ષકદિન !! આવો જાણીએ....

5 Sep 2023 6:19 AM GMT
આજે દેશભરમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ગુરુને આપણે ભગવાનનો દરજ્જો આપ્યો છે. જીવનમાં ગુરુનું ખાસ મહત્વ રહેલું છે.

ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં શિક્ષક દિનની ઉજવણીનું આયોજન

6 Sep 2022 12:07 PM GMT
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ: શિક્ષક દિવસ નિમિત્તે જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ 3-3 શિક્ષકોને કરાયા સન્માનિત

5 Sep 2022 12:02 PM GMT
વિશ્વમાં શિક્ષકોના માનમાં શિક્ષકદિન ઉજવવામાં આવે છે,ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે.

ભરૂચ: શિક્ષક દિવસ નિમિત્તે ચેનલ નર્મદા દ્વારા રૂંગટા વિદ્યાલયના શિક્ષિકાને એવોર્ડ આપી કરાયા સન્માનીત

5 Sep 2022 11:56 AM GMT
ભરૂચ સ્થિત ચેનલ નર્મદા તેના રજત જયંતી વર્ષની ઉજવણી કરી રહ્યું છે જેના ભાગરૂપે વિવિધ ક્ષેત્રના લોકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે

અંકલેશ્વર: પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ગુરુવંદના સાથે ઉજવણી

5 Sep 2022 10:06 AM GMT
અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર : શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો, કૃષિમંત્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર સહિત રોકડ પુરસ્કાર એનાયત કરાયા

5 Sep 2022 9:12 AM GMT
દેશના ભાવી નાગરિકોનું ઘડતર કરવાનું મહામુલું કામ કરતા શિક્ષકો વંદનીય છે તેમ જણાવી કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું

અંકલેશ્વર: રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ દ્વારા નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

5 Sep 2022 7:59 AM GMT
જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કાર દીપ વિદ્યાલય ખાતે શ્રી રાજારામ સાંસ્કૃતિક સેવા ટ્રસ્ટ અને અંકલેશ્વર ફિલનથ્રોપિક સોસાયટી દ્વારા નિવૃત્ત શિક્ષક સન્માન...

આજથી 17 સપ્ટેમ્બર સુધી 'શિક્ષક પર્વ'નું આયોજન; રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 44 શિક્ષકોને કરશે પુરસ્કૃત

5 Sep 2021 4:20 AM GMT
આજે દેશભરમાં શિક્ષક દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે શિક્ષકોના બહુમુલ્ય યોગદાનનું સન્માન આપવા રાષ્ટ્રીય શિક્ષા નીતિ (NEP) 2020ના એક મહત્વનું પગલા...

શિક્ષક દિવસ : રાજ્ય સન્માન શિક્ષક એવોર્ડથી 44 શ્રેષ્ઠ શિક્ષકોનું કરાયું સન્માન

5 Sep 2020 12:02 PM GMT
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતીમાં શિક્ષક દિન અવસરે સન્માન કાર્યક્રમ યોજાયો...