Connect Gujarat

You Searched For "temples"

ભરૂચ : અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભાજપ દ્વારા વિવિધ વિસ્તારના મંદિરોમાં સફાઈ અભિયાન યોજાયું...

18 Jan 2024 8:32 AM GMT
તા. 22 જાન્યુયારીના રોજ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને PM મોદી દ્વારા લોકોને પોતાના વિસ્તારમાં સાફ-સફાઈ કરવા આહ્વાન કરાયું છે

ચંદ્રગ્રહણના કારણે સોમનાથ મંદિર ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં નહીં થાય સાયં આરતી..!

28 Oct 2023 9:05 AM GMT
શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં ગ્રહણના વેધ સ્પર્શથી મોક્ષ સુધી નિયમિત થતી પૂજાઓ, આરતી સહિતનો ઉપક્રમ સ્થગીત રહેશે.

જાણો ઈન્દોરના આ મંદિરો વિશ્વભરમાં છે પ્રખ્યાત,તો તમે પણ લો તેની અવશ્ય મુલાકાત

12 May 2023 10:06 AM GMT
ઈન્દોરમાં જોવા માટે એક કરતા વધારે સુંદર સ્થળો છે. પરંતુ અહીં રહેલ મંદિર પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે. દર વર્ષે આ મંદિરોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે...

વેકેશનની રજાઓમાં ફરવા માટે ગુજરાતની બેસ્ટ 9 જગ્યાઓ, જવાનો પ્લાન બનાવી લો

22 April 2023 11:01 AM GMT
હાલમાં અનેક શાળાઓમાં વેકેશનની રજાઓ પડી ગઈ છે. આ રજાઓમાં જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારા માટે અનેક ઓપ્શન છે.

તહેવારોની સિઝનમાં તમે ધાર્મિક સ્થળોએ જવાનું વિચારી રહ્યા છો, તો દક્ષિણ ભારતના આ મંદિરોની મુલાકાત અવશ્ય લો...

27 Feb 2023 11:21 AM GMT
હોળી એટલે રંગોનો તહેવાર ફાગણ મહિનામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, તેની શરૂઆત શિવરાત્રીથી થાય છે.

ભરૂચ: નાતાલના પર્વની ઠેર ઠેર ઉજવણી, દેવળોમાં યોજાય પ્રાર્થના સભા

25 Dec 2022 9:31 AM GMT
ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નાતાલના પર્વની ઉજવણી કરી હતી

ચંદ્રગ્રહણની "અસર" : સમગ્ર દિવસ મંદિરોમાં ભક્તો નહીં કરી શકે ભગવાનના દર્શન, રાત્રે ખુલશે મંદિરના દ્વાર...

8 Nov 2022 9:49 AM GMT
આજે સમગ્ર વર્ષ 2022નું અંતિમ ચંદ્રગ્રહણ, દર્શનાથીઓ મંદિરમાં નહીં કરી શકે દર્શન

ભરૂચ : સૂર્યગ્રહણના કારણે તમામ મંદિરોના દ્વાર ભક્તો માટે રહ્યા બંધ, જાણો ક્યારે અને કેટલા વાગે મંદિર ખુલશે..!

25 Oct 2022 11:08 AM GMT
આજે તા. 25મી ઓક્ટોબર એટલે કે, દેશ અને દુનિયામાં બપોરે 2.28 કલાકથી 6.39 કલાક સુધી આંશિક સૂર્યગ્રહણ છે.

અમદાવાદ:દિવાળીના પાવન પર્વે વિવિધ દેવાલયોમાં ભક્તોની ભારે ભીડ, દેવ દર્શન કરી ધન્યતા અનુભવી

24 Oct 2022 8:23 AM GMT
દિવાળીનો તહેવાર રાજ્યભરમાં ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે પરિવાર સાથે લોકો આ તહેવારની મજા માણી રહ્યા છે ત્યારે આજે દિવાળીના પાવન દિવસે અમદાવાદમાં મહાલક્ષ્મી...

ભારતના આ 8 પ્રખ્યાત શહેરોના નામ માઁ દુર્ગાના નામ પરથી રાખવામાં આવ્યા છે, જાણો

20 Sep 2022 11:22 AM GMT
માઁ નાં નવલા નોરતા એટલે કે નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. નવરાત્રી હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે,

ભારતમાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણના મુખ્ય મંદિરો, દરેક જગ્યાઓ માનવમાં આવે છે ખૂબ જ ખાસ

18 Aug 2022 8:15 AM GMT
ભગવાન શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મના મુખ્ય દેવતાઓમાંના એક છે. તેમને વિષ્ણુનો 8મો અવતાર માનવામાં આવે છે.

વડોદરા: ગુજરાતમાં પણ મંદિર તોડી મસ્જિદો બનાવાય છે, જુઓ કોણે આપ્યું નિવેદન

13 Aug 2022 11:24 AM GMT
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસના હિન્દૂ પક્ષકાર વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ નિવેદન આપ્યું હતું