Connect Gujarat

You Searched For "Temprature"

અમદાવાદ: ગરમીએ 50 વર્ષનો તોડ્યો રેકોર્ડ, ફેબ્રુઆરી માસમાં જ અપાયુ યલો એલર્ટ

20 Feb 2023 12:42 PM GMT
રાજ્યમાં ગરમી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે પૂર્વથી દક્ષિણ પૂર્વના ગરમ પવનો અને એન્ટિ સાયક્લોનિકની અસરથી ગરમીએ છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.

દિલ્હીમાં પહેલીવાર ગરમીનો પારો 49 ડિગ્રીને પાર, આજે આંધી અને વરસાદની આગાહી

16 May 2022 5:15 AM GMT
પંજાબ અને હરિયાણા પર ચક્રવાતી પરિભ્રમણ પ્રી-મોન્સૂન પ્રવૃત્તિને પ્રેરિત કરશે, જે સોમવાર અને મંગળવારે સળગતી ગરમીમાંથી થોડી રાહત લાવશે.

રાજ્યમાં હિટવેવની આગાહી,તાપમાન 43ને પાર થશે

25 April 2022 4:53 AM GMT
રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો સેકાઈ રહ્યા છે ત્યારે ગરમ સૂકા પવન થી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની શરૂઆત થઇ ગઇ છે.

જો તમે ઉનાળામાં શરીર પર નીકળતી ગરમીથી છો પરેશાન, તો આ 9 ઘરગથ્થુ ઉપાયો ખૂબ જ ઉપયોગી થશે

8 April 2022 7:35 AM GMT
શરીર પર નીકળતી ગરમીએ ત્વચા પરના ફોલ્લીઓનો એક પ્રકાર છે જે ત્વચાની અંદર પરસેવો ફસાઈ જવાને કારણે થાય છે.

ઘરમાં રહેજો, નહીં તો કાળઝાળ ગરમીમાં સેકાઈ જશો, 3 દિવસ હીટવેવની આગાહી

31 March 2022 7:32 AM GMT
હાલમાં ગુજરાતમાં કાળઝાળ ગરમી લોકો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગની દ્વારા આગામી 3 દિવસ સુધી હિટવેવની આગાહી રહેશે.

ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે આ પાંચ ઘરેલુ તાજગીસભર પીણાં પીઓ

28 March 2022 10:00 AM GMT
ઉનાળામાં ડિહાઇડ્રેશન એક સામાન્ય બાબત છે. ઉનાળાની ઋતુમાં વધુ પડતા પરસેવાને કારણે શરીરમાંથી ઘણા હાઇડ્રેશન મિનરલ્સ નીકળી જાય છે,