Connect Gujarat

You Searched For "Test"

કર્ણાટક DRDOનું તપસ ડ્રોન થયું ક્રેશ, ટેસ્ટ માટે ઉડતું ડ્રોન ક્રેશ થઈ ખુલ્લા મેદાનમાં પડ્યું....

21 Aug 2023 7:51 AM GMT
ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનને રવિવારે એક ખરાબ સમાચારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન ડ્રોન ક્રેસ થયું હતું.

IND vs WI : વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટેસ્ટ-ODI ટીમની જાહેરાત, પૂજારા આઉટ, યશસ્વી-ઋતુરાજ અને મુકેશની એન્ટ્રી

23 Jun 2023 10:29 AM GMT
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. બંને ફોર્મેટમાં માત્ર રોહિત શર્મા જ કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

જામનગર: તંત્રની સજ્જતા અને સતર્કતા ચકાસવા ફલ્લા ગામે એક ટેન્કરમાં બોમ્બ મુકાયો, તંત્ર દ્વારા સફળ કામગીરી થતાં મોકડ્રીલ જાહેર કરાઇ

19 July 2022 11:10 AM GMT
જામનગર જિલ્લા તંત્રની સજ્જતા અને સતર્કતા ચકાસવા જામનગર રાજકોટ હાઇવે પર ફલ્લા ગામ પાસે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ICC Test Ranking : જાડેજા બન્યો નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર , અશ્વિન નંબર 2 પર

26 May 2022 3:39 AM GMT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્લેઓફ મેચો હાલમાં ભારતમાં ચાલી રહી છે. તેથી આ દરમિયાન ICCએ નવી ICC ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે.

ચારધામ યાત્રા માટે RT PCR ફરજીયાત, ઉત્તરાખંડ સરકારનો નિર્ણય

28 April 2022 7:52 AM GMT
દેશમાં વધતા જતા કોરોનાના કેસને લઇને ચામ ધામની યાત્રા કરનારા શ્રદ્ધાળુઓ માટે નેગેટિવ RT PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાયો છે.

ભારતની મોટી સિદ્ધિ, વાયુસેના અને નૌકાદળનું સફળ પરીક્ષણ બ્રહ્મોસ મિસાઈલ, સેકન્ડમાં જ નાશ પામ્યું લક્ષ્ય

20 April 2022 6:55 AM GMT
ભારતીય વાયુસેના અને નૌસેનાએ મંગળવારે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. IAF એ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.

હુમા કુરેશી હવે સ્ક્રીન પર તેના ફૂડ ટેસ્ટ કરાવશે, અભિનેત્રીએ પોસ્ટર સાથે નવી ફિલ્મની કરી જાહેરાત..

19 April 2022 10:26 AM GMT
હુમા કુરેશીની નવી ફિલ્મનું નામ 'તરલા' છે. તેની ફિલ્મ પ્રખ્યાત મહિલા રસોઈયા તરલા દલાલના જીવન પરથી પ્રેરિત છે.

ઉત્તર કોરિયાએ શસ્ત્રાગાર વધારવા ફરીથી કર્યું મિસાઈલ પરીક્ષણ

19 April 2022 6:09 AM GMT
ઉત્તર કોરિયા માટે અમેરિકાના વિશેષ દૂતે વોશિંગ્ટન અને દક્ષિણ કોરિયા પ્યોંગયાંગ તાજેતરના મિસાઈલ પરીક્ષણ કડક જવાબ આપવા માટે સંમત થયા છે

હવે ટીમ ઇન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં રોહિતનું "રાજ" ,ટેસ્ટ ટીમનો પણ કેપ્ટન બનાવાયો

19 Feb 2022 2:52 PM GMT
ભારતીય ટીમને ટેસ્ટ ટીમમાં નવો કેપ્ટન મળી ગયો છે. હવે ત્રણેય ફોર્મેટની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે.

ENG VS IND: લોર્ડસ ટેસ્ટમાં ભારતે મેળવી જીત,સિરાજની 4 વિકેટ

17 Aug 2021 4:57 AM GMT
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝ રમાઈ રહી છે, જેની લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી મેચ ટીમ ઈન્ડિયાએ જીતી લીધી છે.