Connect Gujarat

You Searched For "TestingDome"

અમદાવાદવાસીઓ માટે રાહતના સમાચાર, કોરોનાની રફ્તાર ધીમી પડતાં ટેસ્ટિંગ ડોમ થયા ખાલીખમ...

5 Feb 2022 10:41 AM GMT
રાજ્યભરમાં કોરોનાની રફ્તાર પર બ્રેક લાગતાં પ્રતિ દિવસ કેસ ઘટી રહ્યા છે. કોરોનાનું એપી સેન્ટર ગણાતા અમદાવાદમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે

અમદાવાદ : 100માંથી 21 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ, ટેસ્ટીંગ ડોમ પર લાગે છે કતાર

19 Jan 2022 11:34 AM GMT
અમદાવાદમાં કોરોનાના કહેરથી દરેક નાગરિક ચિતિંત છે અને તેનો ખ્યાલ આપણને ટેસ્ટીંગ ડોમ પર થતી ભીડ પરથી આવી રહયો છે.

અમદાવાદ : કોરોના ટેસ્ટ કરાવવા લોકો તો આવ્યાં પણ સ્ટાફ જ ગેરહાજર

2 Jan 2022 10:42 AM GMT
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ હોય તેમ કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે. રાજયમાં ગઇકાલે કોરોનાના કેસનો આંકડો દૈનિક એક હજાર કેસને પાર કરી ગયો છે.