Connect Gujarat

You Searched For "Time"

જાણો, દેવ ઉઠીની એકાદશી પર કરવામાં આવતી પૂજાનો સમય અને વિશેષ મંત્ર.

20 Nov 2023 6:39 AM GMT
દેવ ઉઠી એકાદશી 24 એકાદશી ઓમાંની એક સૌથી મહત્વપૂર્ણ એકાદશી છે. શાસ્ત્રોમાં આ દિવસને સૌથી શુભ માનવામાં આવે છે.

સાબરકાંઠા: ટામેટા પકવતા ખેડૂતોને લાલ પાણીએ રોવાનો વારો,જુઓ શું છે કારણ

19 Oct 2023 8:17 AM GMT
સાબરકાંઠા જિલ્લો હિંમતનગર એક સમયે 250 રૂપિયે કિલો વેચાતા ટામેટા હાલ 2થી 5 રૂપિયા કિલો પણ લેવા કોઈ તૈયાર નથી.

ચંદ્રગ્રહણ 2023 : આજે ચંદ્રગ્રહણ, વાંચો દેશભરમાં ક્યાં ક્યાં દેખાશે.!

5 May 2023 2:53 AM GMT
સૂર્યગ્રહણ બાદ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ વૈશાખ માસની પૂર્ણિમાની તારીખે થવા જઈ રહ્યું છે. વર્ષનું આ પ્રથમ ચંદ્રગ્રહણ આજે થશે.

અમદાવાદ : સત્ર ચાલે ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની સમય મર્યાદામાં કરાયો વધારો...

29 March 2022 7:22 AM GMT
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રવાસી શિક્ષકો ફાળવામાં આવ્યા હતા, તે શિક્ષકો તા. 31 માર્ચ સુધીના જ હતા. જેને લઈને શાળા સંચાલક મંડળે વિરોધ કર્યો...

રાજ્યમાં 108ની એર એમ્બ્યુલન્સ મળશે, પૈસા અને સમયની થશે બચત

22 March 2022 6:52 AM GMT
રાજ્યના છેવાડાના હોસ્પિટલોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ગંભીર દર્દીને વધુ સારવાર માટે શહેરની મોટી હોસ્પિટલોમાં ઝડપથી ખસેડી શકાય