Home > Today News
You Searched For "Today News"
ભરૂચ : આશ્રય સોસાયટી નજીક જગન્નાથ મંદિરના સંચાલકોએ કર્યા ગેરકાયદે દબાણો, જુઓ કોર્ટે શું આદેશ આપ્યો..!
8 Jun 2022 12:45 PM GMTકોર્ટના આદેશ બાદ આખરે જગન્નાથ મંદિરે કરેલા દબાણો દૂર કરાતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો
ભાવનગર : પ્રજાની સુખ સગવડમાં વધારો કરી આકાંક્ષાઓની પૂર્તિ કરવા શિક્ષણ મંત્રીએ કર્યું તંત્રને આહવાન
5 May 2022 2:11 PM GMTજીતુ વાઘાણીએ નવા થતાં કામોમાં ઝડપ લાવવાં માટે એગ્રીમેન્ટને બદલે એફિડેવીટ લેવાનો આગ્રહ ઉપસ્થિત અધિકારીઓને કહ્યું
વડોદરા : માટલાં ફોડી દરજીપુરાના સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ, જાણો શું છે માંગ..!
11 April 2022 11:31 AM GMTવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા હોવા છતાં દરજીપુરામાં પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિકો તથા આમ આદમી પાર્ટી દ્વારા માટલા ફોડી વિરોધ પ્રદર્શન...
અમદાવાદ : નકલી પોલીસ બની લૂંટ ચલાવનાર 2 ઇસમો ઝડપાયા, અનેકોને બતાવ્યો હતો પોલીસનો ડર...
9 April 2022 1:25 PM GMTબન્ને ઇસમોની નકલી પોલીસ બની એક યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે.
14 ફેબ્રુઆરીનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે આજનો દિવસ
14 Feb 2022 2:52 AM GMTમેષ (અ, લ, ઇ):તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે.પમ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી- કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં...
આજે છે ષટ્તિલા એકાદશી, જાણો તેની કથા અને વ્રતનું મહાત્મ્ય
28 Jan 2022 7:13 AM GMTતમામ એકાદશીઓના વ્રતમાં ષટ્તિલા એકાદશીનું વ્રત મહત્વનું માનવામાં આવે છે.
સુરત : વિદેશી ભક્તોએ ઢોલકી-મંજીરાના તાલે બોલાવી ભજનોની રમઝટ, લોકોમાં જમાવ્યું આકર્ષણ...
16 Dec 2021 11:12 AM GMTચલથાણમાં વિદેશી ભક્તોએ બોલાવી સત્સંગની રમઝટ હાથમાં ઢોલકી અને મંજીરાના તાલે સૂરાવલિઓ રેલાવી
અમદાવાદ : કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર માટે દોડધામ, એક જ દિવસમાં 15 હજાર ફોર્મનો ઉપાડ
18 Nov 2021 12:12 PM GMTરાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુના કેસમાં રાજય સરકારે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
સાબરકાંઠા : હિંમતનગરમાં બાળકનું ભ્રૂણ મળી આવ્યું, શ્વાનોએ ફાડી ખાતાં લોકોમાં અરેરાટી...
17 Nov 2021 6:38 AM GMTએક શ્વાન પોતાના મોઢામાં નાનું બાળક લઇને ફરતું જોવા મળતાં લોકોએ બૂમાબૂમ કરતાં તે બાળકને મૂકીને જતું રહ્યું હતું.
દેશભરમાં સીબીઆઈની મોટી કાર્યવાહી; બાળ યૌન શોષણ રોકવા 83 આરોપીની ધરપકડ
16 Nov 2021 12:17 PM GMTસીબીઆઈ દ્વારા આજે દેશના 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 76 જેટલી જગ્યાએ તપાસ કરવામાં આવી છે
ટી-20 વર્લ્ડ કપ 2022નો કાર્યક્રમ થયો જાહેર; કુલ 45 મેચો રમાશે
16 Nov 2021 12:12 PM GMTT20 World Cup 2021 નો માહોલ હજી ઠંડો થયો નથી કે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 World Cup 2022ના કાર્યક્રમની જાહેરાત થઈ ગઈ
અમદાવાદ : સરકાર અને AMCના નિવેદનોમાં જ વિરોધાભાસ, લારીવાળાઓ મુંઝવણમાં
16 Nov 2021 10:31 AM GMTઅમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ઇંડા અને નોન-વેજની લારીઓનો વિવાદ ઉભો થયો છે. રાજયમાં તુલ પકડી રહેલાં આ મુદ્દામાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા...