Connect Gujarat

You Searched For "Today Gujarati News"

અમદાવાદ: વેપારીને કેમિકલના બદલે રૂ.1.24 કરોડનું પાણી આપી ઠગાઈ કરનાર ભેજાબાજની ધરપકડ, આરોપી નાઇજિરિયન ગેંગનો સભ્ય હોવાનું આવ્યું બહાર

13 Aug 2022 8:01 AM GMT
આરોપી વેપારી સાથે થયેલા સવા કરોડના ચિટિંગના ગુનામાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ જતો હતો.

ભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાયું...

12 Aug 2022 1:24 PM GMT
સરદાર સરોવર ડેમમાંથી 55 હજારથી 1.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા કાંઠાના ગામોને એલેર્ટ કરાયા

ભાવનગર:રાજયકક્ષાના મંત્રી આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં નારીવંદન ઉત્સવ ઉજવાયો

7 Aug 2022 11:11 AM GMT
નારી વંદન ઉત્સવ' ની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત આજે ભાવનગર ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદ : ઈસનપુરમાં મહાદેવના મંદિર બહાર આપતિજનક હાલતમાં ગૌવંશના ટુકડા ભરેલો થેલો મળ્યો, હિન્દુ સંગઠનોમાં રોષ...

5 Aug 2022 12:23 PM GMT
ઈસનપુરમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવતા રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું.

અંકલેશ્વર : માર્ગ પર ઉડતી ધૂળ સ્થાનિકો માટે બની માથાના દુ:ખાવા સમાન, પાલિકાનું ધૂળ સાફ કરતું મશીન જ ધૂળ ખાતું હોવાનો આક્ષેપ

1 Aug 2022 1:23 PM GMT
હવે કોરોના વાયરસના કારણે નહીં પણ રસ્તા પર ઊડતી ધૂળથી બચવા લોકો માસ્ક પહેરી રહ્યા છે...

અમદાવાદ: સોશિયલ મીડિયામાં મહિલાને બદનામ કરનાર યુવાનની પોલીસે કરી ધરપકડ

30 July 2022 10:34 AM GMT
સોશિયલ મીડિયાના માધ્યમથી એક મહિલાને સમાજમાં બદનામ કરવાનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.

વોન્ટેડ બુટલેગર પિન્ટુ ગીરફતમાં, દારૂનું ટર્ન ઓવર કરોડોમાં,આંકડો જાણીને ચોંકી જશો..

30 July 2022 8:06 AM GMT
દારૂના ધંધામાં ટ્રાન્જેક્શન 200 કરોડ રૂપિયા હતું અને તે પોતે મહિને 12થી 15 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મળતો હતો.

ભરૂચ: સ્ટેશન રોડ પર વધુ 3 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, પોલીસ પેટ્રોલીંગ વધુ સઘન બનાવે એવી વેપારીઓની માંગ

27 Jun 2022 11:53 AM GMT
તસ્કરોએ ગતરોજ રાતે ભરૂચ શહેરના હાર્દ સમા સ્ટેશન રોડ ઉપર આવેલ પૃથ્વી શોપિંગ સેન્ટરને નિશાન બનાવ્યું હતું.

ભરૂચ:ખાનગી હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન દરમિયાન મોત થતાં પરિવારજનોનો હોબાળો,તબીબોની બેદરકારીના આક્ષેપ

23 Jun 2022 9:54 AM GMT
હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો

વડોદરા : વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યાના કારણે 7 શાળાને બંધ કરવાનો નિર્ણય, વાલીઓની મુશ્કેલીમાં વધારો...

2 Jun 2022 12:03 PM GMT
શાળા સંચાલકો દ્વારા ઓચિંતી સ્કુલો બંધ કરી દેવાના નિર્ણય ને કારણે વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે

વડોદરા : રિસેપ્શન વેળા સ્ટેજ પરથી રૂ. 4 લાખ ભરેલા પર્સની ઉઠાંતરી કરી અજાણી વ્યક્તિ ફરાર...

31 May 2022 8:30 AM GMT
આજવા ચોકડી પાસે આવેલા કાશીદા પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શનમાં સ્ટેજ પરથી રોકડા 4 લાખ ભરેલું પર્સ એક ગઠિયો ઉઠાવી ગયો

નર્મદા : માંડણના પાણીમાં નાહવા પડેલા જોલવાના એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબ્યા, પાંચેયના મૃતદેહ મળ્યા

30 May 2022 7:10 AM GMT
ગરમીથી રાહત મેળવવા તેઓ નદીમાં ન્હાવા પડતાં પહેલા નાનો છોકરો પાણીમાં ડૂબવા લાગ્યો હતો અને એક પછી એક પાંચેય સભ્યો ડૂબ્યા હતા.
Share it