Connect Gujarat

You Searched For "TodayNews"

અંકલેશ્વર : ગડખોલ બ્રિજના ટ્રાફિક સર્કલ પર અકસ્માતને નોતરું આપતા વાહનચાલકો, જોઈલો આ દ્રશ્યો..!

23 Jan 2023 1:45 PM GMT
બ્રિજ ઉપર આજદિન સુધી સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા ઊભી કરવામાં નથી આવી. જેના કારણે અહીથી પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અંકલેશ્વર : રૂ. 5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમની પોલીસે કરી અટકાયત, વધુ તપાસ શરૂ...

22 Oct 2022 7:37 AM GMT
5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે સમગ્ર રૂ.2646 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે

20 Oct 2022 4:42 PM GMT
છેલ્લા અમુક મહિનાઓમાં રાજ્ય સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એક પછી એક હજારો કરોડના ખર્ચે વિકાસકાર્યો ગુજરાતની જનતાને સમર્પિત કર્યા છે.

અંકલેશ્વર :પડતર પ્રશ્ને તલાટીઓની હડતાળ, તાલુકાપંચાયતની તમામ કામગીરી ઠપ્પ

2 Aug 2022 10:51 AM GMT
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓએ વિવિધ પડતર પ્રશ્ને હડતાળ યોજી અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે...

દેશમાં સૌથી વધુ મહિલા ધરાવતું રાજ્ય મેઘાલય, વાંચો ગુજરાત કયા સ્થાને ?

1 Aug 2022 9:41 AM GMT
મેઘાલયમાં કુલ ૮૨૧ સામે ૪૮૭ મહિલા વકીલો છે. આમ, ૫૯.૩૧ ટકા સાથે સૌથી વધુ મહિલા વકીલ ધરાવતા રાજ્યોમાં મેઘાલય મોખરે છે

સુરત : 5થી વધુ લગ્ન કરાવી મૂરતિયાઓને લૂંટનાર "હસીના" સિપાઈની ધરપકડ...

3 Jun 2022 9:05 AM GMT
લગ્નવાંચ્છુક યુવકોને કન્યાઓ નથી મળી રહી. જેનો લાભ ઊઠાવી કેટલાક લોકોએ આવા યુવકોને શિકાર બનાવવાનો રીતસરનો ધંધો શરૂ કર્યો છે.

અમદાવાદ : ચાની કીટલીના વ્યવસાયમાંથી બહાર નીકળી 2 ભાઈઓએ શરૂ કર્યો ડ્રગ્સનો વેપલો, જુઓ પછી શું થયું..!

1 Jun 2022 7:20 AM GMT
બન્ને ભાઈઓ છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ અમદાવાદમાં લાવી ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સ વેચવાનો કારોબાર ચલાવે છે.

ભરૂચ : ટૂંકી સફર બાદ શ્રેષ્ઠ મોડલિંગ અને સિંગર તરીકે ઊભરી આવ્યો વસંત મિલની ચાલનો યુવાન...

31 May 2022 7:14 AM GMT
ભરૂચ શહેરના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા વસંત મિલની ચાલના સ્લમ વિસ્તારમાં એક સામાન્ય પરિવારમાંથી આવતા જય સોલંકીએ મોડલિંગની શરૂઆત સૌપ્રથમ વડોદરા...

સુરત : ઉધના વિસ્તારમાંથી છેલ્લા બે દિવસથી પાણીનો બગાડ થઈ રસ્તા પર આવતા વાહન ચાલકો પરેશાન

30 May 2022 6:16 AM GMT
બે દિવસથી મેઇન રોડ પર જ પાણીનો બગાડ થતા મનપા પાણી બચાવવા માટે નિષ્ક્રિય દેખાઈ રહી હોય એમ લાગી રહ્યું છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના રાવળીયાવદરમાં પીવાના પાણીની વિકટ સમસ્યા

29 May 2022 6:37 AM GMT
રાવળીયાવદરના તળાવને નર્મદાના નીરથી ભરવાની સૂચના આપવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી છે.

ભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ મહિલાઓ વિધવા થઈ, જુઓ સ્પેશ્યલ રિપોર્ટ

17 May 2022 2:23 PM GMT
નાડા ગામમાં યુવાન લોકો દારૂની લતને કારણે યુવાનીમાં જ મૃત્યુ પામ્યા છે. જેને કારણે તેમના પરિવારમાં દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે..

વડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી દિવ્યાંગ મહિલા કોર્પોરેશન પહોંચી

17 May 2022 2:18 PM GMT
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં સર્વે કરવામાં નહીં આવતા ગરીબ વર્ગના લોકોને પરેશાની થઇ રહી છે