Connect Gujarat

You Searched For "Tokyo Olympic"

ભાવિના પટેલને રાજ્ય સરકાર પ્રોત્સાહન રૂપે રૂ.3 કરોડની રકમ આપશે

29 Aug 2021 7:11 AM GMT
પેરાઓલિમ્પિકમાં મહેસાણાની ભાવિના પટેલે સિલ્વર મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

દિલ્હી ખાતે ટોક્યો ઓલિમ્પિક મેડલ વિજેતાઓનો સન્માન સમારોહ યોજાયો

10 Aug 2021 4:12 AM GMT
દિલ્હીમાં ટોક્યો ઓલિમ્પિક મેડલ વિજેતાઓનો અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોલ્ડ વિજેતા નીરજ ચોપરા, બ્રોન્ઝ વિજેતા પહેલવાન...

વિશ્વના સૌથી મોટા ખેલ મહાકુંભ ઓલોમ્પિકનું સમાપન, આજે ભારત આવશે વિજેતા ખેલાડીઓ

9 Aug 2021 8:26 AM GMT
વિશ્વના સૌથી મોટા ખેલ મહાકુંભ ટોકિયો ઓલોમ્પિકનું સમાપન થઈ ગયું છે.કોરોના મહામારીના પડકારો હોવા છતાં ટોક્યો ઓલિમ્પિક્સ સફળ રહી હતી. 23 જુલાઈએ શરૂ થયેલા ...

નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ, એથ્લેટિક્સમાં ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ

7 Aug 2021 12:23 PM GMT
ભારતીય જૈવલિન થ્રોઅર (ભાલા ફેંક) નીરજ ચોપડા હવે ટોક્યો ઓલમ્પિકના જૈવલિન થ્રોઅરમાં ઇતિહાસ રચ્યો. રમી રહ્યા છે. ભારતને એથ્લેટિક્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ...

વડાપ્રધાન મોદીએ મહિલા હોકી ટીમ સાથે કરી ટેલિફોનિક વાતચીત, ખેલાડીઓ થયા ભાવુક, જુઓ વિડીયો

6 Aug 2021 12:13 PM GMT
ટોક્યો ઓલિમ્પિકમાં રોમાંચક બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમની હાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ટીમનો હોંસલો વધારી રહ્યાં છે. પહેલાં...

ઓલિમ્પિક્સમાંથી બજરંગ પુનિયા બહાર, સેમિફાઇનલમાં થયો પરાજય

6 Aug 2021 9:54 AM GMT
કુસ્તીબાજ બજરંગ પુનિયાની સેમી ફાઇનલમાં હાર થઈ છે. આ સાથે પુનિયા મેડલની રેસમાંથી બહાર નીકળી ગયો છે. સેમિફાઇનલમાં અઝરબેઝાનના હાજી આલિએવે તેને હરાવ્યો...

પ્રધાનમંત્રી મોદીએ ઓલિમ્પિકમાં પુરુષોની હોકી ટીમની જીત પર અભિનંદન પાઠવ્યા

5 Aug 2021 5:04 AM GMT
ભારતીય પુરુષ હોકી ટીમે જર્મનીને 5-4 થી હરાવીને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ જીત બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ભારતીય...

સોશિયલ મીડિયા પર તિરંદાજી સાથે સંકળાયેલી વાયરલ બ્યુટીફુલ ગર્લ છે કોણ, વાંચો

4 Aug 2021 11:28 AM GMT
જાપાનની રાજધાની ટોક્યોમાં હાલ ઓલિમ્પિકનું આયોજન ચાલી રહ્યું છે. ખેલના મહાકુંભમાં જ્યાં કેટલીક મહિલાઓ પોતાના પ્રદર્શનના કારણે ચર્ચામાં છે તો કેટલીક...

વર્લ્ડ ચેમ્પિયન સામે જોરદાર ટક્કર બાદ બોક્સર લવલીનાની સેમી ફાઈનલમાં હાર, જીત્યો બ્રોન્ઝ મેડલ

4 Aug 2021 7:08 AM GMT
ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં સ્થાન મેળવનાર ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેન મેચ હારી ગઇ છે. લવલીનાને મહિલાઓના 69 કિગ્રા સેમિફાઇનલ મુકાબલામાં...

હોકી ટીમની હાર બાદ વડાપ્રધાને કેપ્ટન મનપ્રીત સિંહ સાથે કરી વાત

3 Aug 2021 1:29 PM GMT
બેલ્જિયમે પ્રથમ સેમીફાઇનલમાં ભારતીય પુરુષ હોકી ટીમને 2-5થી હરાવી દેશની સુવર્ણ આશાઓ તોડી નાખી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ આ મેચ જોઈ રહ્યા હતા અને...

ટોક્યો ઓલમ્પિક : હોકી સેમી ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમે ભારતને હરાવ્યું

3 Aug 2021 5:49 AM GMT
ટોક્યો ઓલમ્પિકમાં પુરુષ હોકી સેમી ફાઈનલમાં ભારતની બેલ્જિયમ સામે હાર થઈ છે. બેલ્જિયમે ભારતને 5-2થી હાર આપી છે. આ સાથે જ હવે ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ...

ધ વોલે હોકીમાં અપાવી ઈન્ડિયાને જીત ! રાહુલ દ્રવિડ બાદ કોને મળ્યું વોલનું ઉપનામ,વાંચો

2 Aug 2021 12:58 PM GMT
સતત 3 વર્ષથી ચેમ્પિયન બનતી ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતની ટીમે 1-0થી હરાવી દીધી છે.
Share it