Home > Toll Plaza
You Searched For "toll plaza"
ભરૂચ: 70 KMના હાઇવે પર 9 એક્સિડન્ટ ઝોનમાં દર વર્ષે સરેરાશ 250 લોકોના મોત, અકસ્માતો અટકાવવા સમીક્ષા
27 July 2022 10:57 AM GMTભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં 70 કીમીના નેશનલ હાઇવે પર અકસ્માતના પ્રમાણમાં ઘટાડો કરવાના હેતુસર 9 જેટલા એકસીડન્ટ ઝોન શોધી કાઢવામાં આવ્યાં છે
વડોદરા: કરજણ ટોલપ્લાઝા પર સ્થાનિકોએ મચાવ્યો હોબાળો, ટોલટેક્ષમાંથી મુક્તિ સહિતની માંગ
25 July 2022 8:47 AM GMTવડોદરાના કરજણ ટોલ પ્લાઝા પર સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.બિસ્માર બનેલા માર્ગ અને સ્થાનિકોને ટોલ ટેક્ષમાંથી મુક્તિ મળે એ સહિતની માંગ...
કેન્દ્રનો 'ભારે' નિર્ણયઃ આજથી હાઈવે મોંઘા થયા, વન-વે ટોલ ટેક્સમાં 65 રૂપિયાનો વધારો
1 April 2022 3:59 AM GMTનેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દેશના હાઈવે પર ટોલ વધાર્યો છે. વધેલા દરો આજથી લાગુ થશે.
અંકલેશ્વર : નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીકથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપાયું, રૂ. 32 લાખનો મુદ્દામાલ જપ્ત
6 March 2022 11:44 AM GMTભરૂચ-અંક્લેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે 1 ઈસમને ઝડપી પાડી કુલ 32 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની...
તાપી : સોનગઢ-માંડળ ટોલ નાકા પર જાનૈયા ભરેલી બસ અથડાઈ, જુઓ અકસ્માતના "LIVE" દ્રશ્યો...
11 Nov 2021 11:13 AM GMTજાનૈયા ભરેલી બસ ટોલ નાકા સાથે અથડાઈ જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
સુરત : સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવા પાસની માંગ, કલેકટરને આપ્યું આવેદન
16 Feb 2021 1:15 PM GMTદેશભરમાં આવેલાં ટોલપ્લાઝા ખાતે ફાસ્ટટેગ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે ત્યારે ભરૂચના મુલદ ટોલપ્લાઝા બાદ હવે સુરતના કામરેજ અને ભાટીયા ટોલ પ્લાઝા ખાતે...
ભરૂચ: ફાસ્ટટેગની અમલવારી શરૂ, સ્થાનિક વાહન ચાલકોને ટેક્ષમાંથી મુક્તિ આપવાની માંગ
15 Feb 2021 10:37 AM GMTઆજથી સમગ્ર દેશના નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગની અમલવારી શરૂ કરવામાં આવી છે ત્યારે ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનોને ટેક્ષમાંથી...
ભરૂચ : મુલદ ટોલ પ્લાઝાના કર્મી-ટેમ્પા ચાલક વચ્ચે થયેલ મારામારીનો મામલો, ટોલબુથના 2 કર્મચારીઓની ધરપકડ
14 Oct 2020 12:37 PM GMTભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર ટોલબુથના કર્મચારીઓ અને ટેમ્પા ચાલક વચ્ચે મારામારી થવાના મામલામાં સામસામી પોલીસ ફરિયાદમાં અંકલેશ્વર શહેર પોલીસે માર મારનાર...
રાજકોટ : ૭૫ લાખની કારના માલિકે ૪૦ રૂપિયાનો ટોલ ન ભરવા કરી નાખી હદ પાર, જાણીને ચોંકી ઉઠશો
16 Feb 2020 10:02 AM GMTરાજકોટ જિલ્લાના ગોંડલ ભરૂડી ટોલ પ્લાઝા પર ફરી એક વખત માથાકૂટ થઈ છે. માત્ર 40 રૂપિયા જેવી નજીવી રકમ માટે રિવોલ્વર બતાવી દાદાગીરી કરતો સમગ્ર મામલો...
પ્રાંતિજ: કતપુર ટોલનાકા ઉપર સ્થાનિકોની કાર રોકવામાં આવતા ગ્રામજનોનો હોબાળો
15 Jan 2020 12:32 PM GMTસાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કતપુર ટોલનાકા ખાતેકતપુર ગામની કાર રોકતા ગ્રામજનોએ હોબાળો કરી વીઆઇપી ગેટ આગળ બે કાર આડી મુકી વિરોધકર્યો હતો.પ્રાંતિજના...
કીમ : ફાસ્ટટેગ બાદ પણ સ્થાનિક વાહનો પાસેથી નહિ લેવાઇ ટોલ, ના-કર સમિતિની લડત લાવી રંગ
15 Dec 2019 11:37 AM GMTસુરતના કામરેજ ટોલ પ્લાઝા ખાતેફાસ્ટટેગના અમલ બાદ પણ સ્થાનિક સુરત અને બારડોલીના વાહનચાલકોને ટોલમાંથી મુકિતઆપવાની માંગ સાથે રવિવારે લોકો આંદોલન કરે તે...
કીમ : કામરેજ અને ભાટીયા ટેકસપ્લાઝા ખાતે સ્થાનિક વાહનો પાસેથી પણ લેવાશે ટોલ
7 Dec 2019 12:51 PM GMTસુરત જિલ્લામાં આવેલાં કામરેજ અને ભાટીયા ટેકસપ્લાઝા ખાતે 15મી તારીખથી સુરતના સ્થાનિક વાહનો પાસેથી ટોલ લેવાના નિર્ણય સામે વિરોધ વંટોળ જોવા મળી રહયો છે....