Connect Gujarat

You Searched For "Tourist Place"

2 થી 3 દિવસની રજાઓમાં ફરવા માટેનું આ છે શ્રેષ્ઠ સ્થળ, નહીં ખર્ચવા પડે વધારે પૈસા..!

23 Dec 2023 12:26 PM GMT
જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ વીકએન્ડ કે રજાઓ ઘરે બેસવાનું પસંદ કરતા નથી, તો ચોક્કસ તમે ક્રિસમસની રાહ જોતા હશો,

જો તમે શિયાળામાં ફેમિલી સાથે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ જગ્યાઓની અવશ્ય મુલાકાત લો...

24 Nov 2023 1:29 PM GMT
કચ્છના રણની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળો છે, કારણ કે આ સમય દરમિયાન અહીં રણ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે.

નવેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે ભારતની આ જગ્યાઓ, ઓછા ખર્ચે દિવાળીની રજાઓનો કરી નાખો સદુપયોગ...

10 Nov 2023 8:53 AM GMT
શિયાળામાં કચ્છના રણની સફર રેતી ખૂબ જ સુંદર લાગે છે. સાથે જ દર નવેમ્બરના મહિનામાં રણ ઉત્સવ પણ ઉજ્વવામાં આવે છે.

ભારતીયોને હવે થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહીં, જાણો તેઓ કેટલા સમય સુધી મુસાફરી કરી શકશો

1 Nov 2023 11:08 AM GMT
થાઈલેન્ડ સરકાર પ્રવાસન વધારવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય નાગરિકો માટે ખૂબ જ સારી ઓફર લઈને આવી છે.

વેકેશનમાં પરિવાર સાથે કરો બહાર ફરવા જવાનો પ્લાન, આ પેકેજને આજે જ બુક કરાવો...

23 Oct 2023 7:56 AM GMT
આજની ભાગદોડ અને મોર્ડન લાઈફસ્ટાઈલમાં પરિવાર સાથે થોડો સમય પસાર કરવો એક મોટો પડકાર છે.

દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો આવેલો છે અહીં, ફરવા જતાં હોવ તો અચૂક મુલાકાત લેજો આ કિલ્લાની.....

12 Oct 2023 10:14 AM GMT
મુંબઈ લોકોનું સૌથી પ્રિય પ્લેસ રહ્યું છે. મુંબઇને સપનાનું સિટી પણ કહેવામા આવે છે. સ્થાનિક લોકો હોય કે વિદેશી લોકોને મુંબઈ અને તેનું ભોજન ખૂબ જ ગમે

જો તમે કુદરતી સૌંદર્યની મજા માણવા માંગતા હોવ તો આ 5 હિલ સ્ટેશન તમારા માટે રહેશે બેસ્ટ, આજે જ બનાવી લો પ્લાન….

2 Sep 2023 7:03 AM GMT
હરિયાણાના ફરીદાબાદમાં ફરવા માટે શાનદાર સ્થળો છે. ઘણી ઐતિહાસિક ઇમારતો અને પાર્કમાં વીકેન્ડ પર ટુરિસ્ટસનો જમાવડો લાગી જાય છે.

સપ્ટેમ્બરમાં રોમેન્ટિક ડેટ પર જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો? તો વાંચો આ સ્થળો વિશે.!

31 Aug 2023 10:53 AM GMT
આ માટે સપ્ટેમ્બર મહિનામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાનું આયોજન કરે છે. કપલ્સ રોમેન્ટિક ડેટ પર જવાનું પ્લાન કરે છે.

મિડલ ક્લાસ ફેમિલી માટે મસ્ત છે આ વિદેશ યાત્રા, સસ્તા ભાડામાં સ્વિત્ઝરલૅન્ડ જેવી આવશે મજા....

24 Aug 2023 8:24 AM GMT
અમે તમને ભૂતાનના કેટલાક મુખ્ય પર્યટન સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અહીંની યાત્રાને યાદગાર બનાવે છે.

ગુજરાતીઓને દરેક વેકેશનમાં થાઈલેન્ડ જ કેમ જવું હોય છે? કારણો જાણીને હક્કા બક્કા રહી જશો..

13 Aug 2023 10:37 AM GMT
થાઈલેન્ડનું નામ પડે એટલે ગુજરાતીઓ હાવરા બાવરા થઈ જાય છે. દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો થનગનાટ હોય છે. કેટલાક તો એવા છે

શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોની મુસાફરી માટે બનાવો પ્લાન, કહેવાય છે મંદિરોનું શહેર....

7 Aug 2023 7:35 AM GMT
આપણા ભારત દેશમાં અનેક પ્રકારના પ્રાચીન મંદિરો આવેલા છે. આ મંદિરો માત્ર આસ્થાનું કેન્દ્ર નહીં પરંતુ વાસ્તુ કલાનું ભવ્ય ઉદાહરણ છે.

ઓગસ્ટ મહિનામાં લાંબા વીકેન્ડ પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ 5 જગ્યા છે બેસ્ટ....

5 Aug 2023 7:26 AM GMT
ઓગસ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસના ખાસ અવસરે લાંબો વીકેન્ડ આવી રહ્યો છે, જેમાં તમે પોતાની એક નાની ટ્રિપ પ્લાન કરી શકો છો.