Connect Gujarat

You Searched For "Tourists"

શું તમે થોડી રજાઓમાં ઉત્તરાખંડ તરફ ફરવા જવાનું વિચારી રહ્યા છો, નૈનીતાલની મુલાકાત લો.

10 March 2024 9:07 AM GMT
પ્રવાસીઓના સમૂહો તળાવ કિનારે ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

ગિરનાર પર્વત પર પવનની ગતિ તીવ્ર બનવા રોપ-વે સેવા બંધ કરાઈ, પ્રવાસીઓની સુરક્ષાને લઈ નિર્ણય કરાયો

9 Jan 2024 8:20 AM GMT
જૂનાગઢ રોપ વે સેવાને બંધ કરવામાં આવી હતી. પર્વત પર પવનની ગતિ વધતાં રોપ વે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા લેવામાં આવ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા વર્ષને આવકારવામાં આવશે, મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા

31 Dec 2023 9:06 AM GMT
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવા વર્ષને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજ્ય અને દેશમાંથી અનેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટ્યા છે.

નર્મદા:કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ પહોંચ્યા,તંત્રનું આયોજન સફળ

20 Nov 2023 6:57 AM GMT
કેવડિયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે 31 જેટલા પ્રોજેકટ પ્રવાસીઓની પહેલી પસંદગી બનતાં જાય છે.

જુનાગઢ : દિવાળીની રજાઓમાં મજા માળવા સક્કરબાગ ઝૂમાં ઊમટ્યું સહેલાણીઓનું ઘોડાપૂર...

16 Nov 2023 11:41 AM GMT
જુનાગઢ શહેરના સક્કરબાગ ઝૂમાં દિવાળીની રજાઓમાં મજા માળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે.

પાટણ: સાંતલપુર નજીક પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટરનું લોકાર્પણ

2 Nov 2023 7:23 AM GMT
સરહદે આવેલ સાંતલપુર તાલુકાના એવાલ ગામ પાસે પ્રવાસીઓને રહેવા-જમવા માટે રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ઈકો ટુરીઝમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

નર્મદા : SOU આવતા પ્રવાસીઓના અનુભવોને વધુ યાદગાર બનાવવા SRP પોલીસ બેન્ડ રેલાવશે શૌર્યની ધૂન...

9 Oct 2023 12:16 PM GMT
એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલની મુલાકાત લેતા પ્રવાસીઓની યાત્રાને વધુ રસપ્રદ બનાવવા માટે SOU સત્તામંડળે હવે વધુ એક નવું આકર્ષણ ઉમેર્યું છે.

તામિલનાડુના કુન્નુરમાં સર્જાઇ દુર્ઘટના, પ્રવાસીઓને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 8ના મોત, 35 ઘાયલ

30 Sep 2023 5:27 PM GMT
તામિલનાડુના કુન્નુરમાં મરાપલમ પાસે એક પ્રવાસી બસ ખીણમાં પડી જતાં 35 લોકો ઘાયલ થયા અને 8ના મોત થયા હતા. આ બસ ઉટીથી મેટ્ટુપાલયમ જઈ રહી હતી. બસમાં 55...

વેકેશનની રજાઓમાં ફરવા માટે ગુજરાતની બેસ્ટ 9 જગ્યાઓ, જવાનો પ્લાન બનાવી લો

22 April 2023 11:01 AM GMT
હાલમાં અનેક શાળાઓમાં વેકેશનની રજાઓ પડી ગઈ છે. આ રજાઓમાં જો તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો તમારા માટે અનેક ઓપ્શન છે.

દેવોનીભૂમિ ઉત્તરાખંડમાં આવેલ આ ધોધ અનેક રહસ્યોથી ભરેલો છે, દૂર-દૂરથી અહીં પહોંચે છે પ્રવાસીઓ

22 March 2023 6:07 AM GMT
ભારત સમગ્ર વિશ્વમાં તેની સંસ્કૃતિ અને પરંપરાઓ માટે પ્રખ્યાત છે. અહીં રહેલા અનેક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને જોવા માટે દેશ-વિદેશથી લોકો અહીં આવે છે.

ડાંગ : સૂસવાટા મારતા ઠંડા પવનોનો આનંદ માણવા ગિરિમથક સાપુતારામાં ઉમટ્યા સહેલાણીઓ…

26 Jan 2023 7:51 AM GMT
ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ગુલાબી ઠંડીના પ્રકોપ વચ્ચે પણ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ મજા માણવા આવી પહોચ્યા હતા.

કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન, અભયારણ્યની મુલાકાતે સહેલાણીઓ ઉમટ્યા...

22 Jan 2023 10:43 AM GMT
હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આ ઠંડીની મોસમમાં હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને કચ્છના નાના રણમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે.