Connect Gujarat

You Searched For "#Tradition"

ભરૂચ : વર્ષોની પરંપરા મુજબ સાંસદ મનસુખ વસાવાએ પત્રકાર મિત્રો સાથે હોળી-ધુળેટી પર્વની ઉજવણી કરી...

24 March 2024 12:55 PM GMT
ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વર્ષોની પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોળી-ધુળેટી...

વડોદરા: વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ વરઘોડાનું આયોજન,મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

23 Nov 2023 8:36 AM GMT
ચારદરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ આજે કારતક સુદ અગિયારસના દેવઉઠી અગિયારસના દિવસે ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યુ હતુ

વલસાડ : જમીનમાં પગ ઠોકીને ધરતી ધ્રૂજવતા “ઘેરૈયા નૃત્ય”ની પરંપરાને જાળવી રાખતી આજની યુવા પેઢી...

12 Nov 2023 1:09 PM GMT
બાપદાદાના સમયથી ચાલી આવતી ઘેરૈયા પરંપરા આજે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના યુવા વર્ગ દ્વારા અતૂટ રીતે કાયમ કરવામાં આવી છે.

ગણેશ ઉત્સવ મનાવવાની પરંપરા સૌ પ્રથમ ક્યાથી શરૂ કરવામાં આવી? જાણીએ ઉત્સવ પાછળની કથા

19 Sep 2023 3:04 AM GMT
આ વર્ષે ગણેશ ઉત્સવની શરૂઆત મંગળવારથી થવા જય રહી છે, ભગવાન ગણેશને મંગલમૂર્તિ કહેવામા આવે છે, તેથી મંગળવાર અને ગણેશ ચતુર્થીનું સંયોજન ખૂબ જ શુભ મનાય છે,...

વર્ષો જૂની પરંપરા અનુસાર જૂનાગઢમાં મહાશિવરાત્રી પર્વ પૂર્ણ કરી સાધુ સંતો પહોંચે છે સોમનાથ, જુઓ શું છે મહત્વ

22 Feb 2023 1:35 PM GMT
જુનાગઢમાં શિવરાત્રીના પર્વનું સમાપન, સાધુ સંતો પહોંચ્યા સોમનાથ ધામમાં ભંડારાનું પણ કરાયું આયોજન

કાર્તિક પૂર્ણિમાના આ શ્રેષ્ઠ સમયે પવિત્ર સ્નાન અને દીવો દાન કરવાની પરંપરા

6 Nov 2022 7:48 AM GMT
ભગવાન વિષ્ણુને સમર્પિત કાર્તિક પૂર્ણિમા વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે

ભાવનગર: શક્તિધામ ભંડારીયામાં આજે પણ 300 વર્ષ જૂની ભવાઈ નાટકની પરંપરા મુજબ નવરાત્રીના પર્વની અનોખી રીતે ઉજવણી

4 Oct 2022 7:55 AM GMT
ભાવનગરના શક્તિધામ ભંડારીયામાં આજે પણ 300 વર્ષ જૂની ભવાઈ નાટકની પરંપરા મુજબ નવરાત્રીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે

સાબરકાંઠા : ઝેરી જાનવરના કરડવાનું ઝેર ઉતારવાની બાધા પૂર્ણ કરતો એકમાત્ર લોકમેળો, જાણો જાદર ગામની વર્ષો જૂની પરંપરા...

7 Sep 2022 10:35 AM GMT
સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના જાદર ગામે મુધણેશ્વર મહાદેવથી પ્રસિધ્ધ થયેલ ત્રિદિવસીય લોકમેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા હતા.

કોણ કરશે રથયાત્રામાં પહિંદ વિધિ, શું તૂટશે વર્ષોની પરંપરા..?

30 Jun 2022 7:17 AM GMT
ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવતીકાલે નીકળવાની છે ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે હરખભેર જગન્નાથ ભક્તોને દર્શન આપવા 1 જુલાઈએ નીકળવાના છે

અંકલેશ્વર : ખેતરોમાં હવે ખળી બનાવવાની પ્રથા લુપ્ત, જુની પરંપરા જાળવવા ખેડુતોને અપીલ

26 March 2022 12:02 PM GMT
ખેતરોમાં તૈયાર થયેલા પાકને રાખવા માટે ખેતરોમાં બનાવવામાં આવતી ખળીઓ હવે લુપ્ત થઇ રહી છે.

સુરેન્દ્રનગર : ખોડુના પરિવારે પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે દિકરાની જાન બળદગાડામાં કાઢી.

17 Feb 2022 6:39 AM GMT
સુરેન્દ્રનગરના ખોડુ ગામે રહેતા પરિવાર દ્વારા ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે એકના એક દિકરાની જાન શણગારેલા બળદગાડામાં યોજતા...

આવતીકાલે છે ગુરુ ગોવિંદ સિંહ જયંતિ, જાણો આ દિવસની પરંપરા અને મહત્વ

8 Jan 2022 5:52 AM GMT
મહાન સંત ગુરુ ગોવિંદ સિંહજીનો જન્મ બિહારના પટના શહેરમાં વર્ષ 1666 માં પોષ મહિનાના શુક્લ પક્ષની સાતમી તારીખે થયો હતો.