Connect Gujarat

You Searched For "Train"

જામનગર : મોતને સામે આવતું જોઈ યુવાને "ટ્રેન"ને રોકવાનો કર્યો પ્રયાસ, જુઓ વાયરલ વિડીયો

10 Jun 2021 3:59 PM GMT
જામનગર શહેરના હરિયા કોલેજ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

સુરત : કોસંબા-ઉમરપાડા રૂટની નેરોગેજ ટ્રેન બંધ કરવા માટે કેન્દ્ર સરકારે લીધો નિર્ણય, જુઓ પછી શું થયું..!

15 Dec 2020 10:32 AM GMT
સુરત જિલ્લામાં કોસંબા-ઉમરપાડા નેરોગેજ ટ્રેન બંધ કરાતા માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ...

કચ્છ : 7 મહિના બાદ ટ્રેન સેવા ફરી શરૂ કરાશે, મુસાફરોએ કોવિડ-19ના નિયમોનું કરવું અચૂકપણે પાલન

22 Sep 2020 8:21 AM GMT
છેલ્લા 7 મહિના બાદ કચ્છમાં પ્રથમ પેસેન્જર ટ્રેનની સવારી ફરી શરૂ થવા જઈ રહી છે, ત્યારે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી...

શ્રમિક સ્પેશિયલ ટ્રેન: મહારાસ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરે અને રેલવે પ્રધાને એક બીજા પર નિશાન સાધ્યું

25 May 2020 7:24 AM GMT
શ્રમિક સ્પેશિયલ ટ્રેનને લઈને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આરોપ પ્રત્યારોપ સમવાનું નામ નથી લેતા. રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રેલવે...

ઓડિશા : લોકમાન્ય તિલક એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જતાં 40 જેટલા મુશફરો થયા ઘાયલ

16 Jan 2020 4:23 AM GMT
આ દુર્ઘટનમાં 6 જેટલા વ્યક્તિને ઘંભીર ઇજા પહોંચી ઓડિશામાં આવેલ કટકના નરગુંડી રેલવેસ્ટેશનની પાસે મુંબઈ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ પાટા...

અંકલેશ્વર-પાનોલી વચ્ચે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક મહિલાનું મોત

24 Dec 2019 3:43 AM GMT
અંકલેશ્વર નજીકઆવેલ નવજીવન હોટલ પાસે સાબાન ચૌધરીના ભંગારના ગોડાઉનમાં રહેતી મૂળ મધ્યપ્રદેશનીરહેવાશી 32 વર્ષીય નિનીયા બેન ભીલ ગઇકાલે તારીખ 23 ડિસેમ્બરના...

વરસાદને પગલે મુંબઈથી ગુજરાત તરફ આવતી ટ્રેનોનું ટાઈમ ટેબલ ખોરવાયું

4 July 2018 8:17 AM GMT
મુંબઈથી અમદાવાદ તરફ આવતી આશરે ૮ જેટલી ટ્રેનો તેના નિર્ધારીત સમય કરતા મોડીમુંબઈમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે અંધેરી...

રાજકોટઃ યુવક-યુવતીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, પ્રેમીપંખીડાની હોવાની ચર્ચા

15 Jun 2018 9:19 AM GMT
પોલીસે ઘટના સ્થળે પહોંચી બન્નેના મૃતદેહનો કબજો લઈ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યારાજકોટનાં કોટડાસાંગાણી શાપર વેરાવળ નજીક યુવક-યુવતીએ ટ્રેનનીચે ઝંપલાવી...
Share it