Connect Gujarat

You Searched For "UP Election"

ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસના 97 ટકા અને બસપાના 72 ટકા ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી

12 March 2022 10:42 AM GMT
ઉત્તરપ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી મળી હતી

યુપી ચૂંટણી 2022: 54 વિધાનસભા મતવિસ્તારોમાં બપોરે 1 વાગ્યા સુધી 35.51 ટકા મતદાન

7 March 2022 9:23 AM GMT
18મી વિધાનસભાની રચના માટે સાતમા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદારો નવ જિલ્લાના 54 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન મથકો પર પહોંચી ગયા છે

યુપી ઇલેક્શન : 1 વાગ્યા સુધી 34.83 ટકા મતદાન, ચિત્રકૂટ અને અયોધ્યામાં મતદાન પૂર જોશમાં...

27 Feb 2022 8:56 AM GMT
ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 12 જિલ્લાની 61 વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે.

PM મોદીએ ભગવાન રામની મૂર્તિ આપનાર કાર્યકર્તાના ચરણ કર્યા સ્પર્શ, વીડિયો થયો વાયરલ

20 Feb 2022 2:54 PM GMT
આ દરમિયાન એક એવી ઘટના જોવા મળી જે ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.

જો ભાજપ ફરી સત્તામાં આવે તો હોળી-દિવાળી પર મફત એલપીજી સિલિન્ડર : રાજનાથ સિંહ

19 Feb 2022 5:14 PM GMT
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે વોટ અપીલ દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે જો યુપીમાં ભાજપ ફરી સત્તામાં આવશે

મેરઠમાં બીજેપીની સ્ટાર પ્રચારક બબીતા ફોગટના કાફલા પર હુમલો

5 Feb 2022 3:21 PM GMT
ઉત્તર પ્રદેશમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે ઉમેદવારોના સમર્થનમાં મત માંગવા માટે સ્ટાર પ્રચારકોની પ્રવૃત્તિ પણ વધી છે.

યુપી ઇલેક્શન 2022: કૈરાનામાં બીજેપીની તરફેણમાં મત આપવા અમિત શાહની ડોર ટુ ડોર અપીલ

22 Jan 2022 11:06 AM GMT
સવારથી વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે શામલીના કૈરાના પહોંચ્યા હતા.

UP ELECTION: મુખ્યમંત્રી યોગી ગોરખપુર શહેરથી અને Dy CM કેશવ પ્રસાદ મૌર્ય સિરાથુથી ચૂંટણી લડશે,ભાજપે જાહેર કરી યાદી

15 Jan 2022 10:45 AM GMT
યુપી ચૂંટણી 2022 માટે બીજેપી ઉમેદવારોની યાદી: દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે.

સીએમ યોગી આદિત્યનાથ અમિત શાહને મળ્યા, યુપી ચૂંટણી પર થઈ શકે છે ચર્ચા

10 Jun 2021 12:04 PM GMT
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજધાની દિલ્હીના પ્રવાસ પર છે.