Connect Gujarat

You Searched For "university"

અમેરિકાની નેવાદા યુનિવર્સિટીમાં થયો ગોળીબાર, 3 લોકોના મોત, 1 ઘાયલ.....

7 Dec 2023 6:45 AM GMT
અમેરિકન શહેર લાસ વેગાસ સ્થિત નેવાદા યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં બુધવારે થયેલા ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે

નવસારી : મહિલા કોલેજ અને યુનિવર્સિટીના સંકલનનો અભાવ, ટેબલેટથી વંચિત વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો...

24 Aug 2022 8:30 AM GMT
મહિલા કોલેજના વિદ્યાર્થીઓએ નાણાં જમા કરાવ્યા છતાં ટેબલેટથી વંચિત રહેતા ટેબલેટ વિતરણમાં છબરડા થયા હોવાનું સામે આવ્યું છે,

ગાંધીનગર : ડ્રોન તાલીમ માટેની દેશની પ્રથમ યુનિવર્સિટીનો રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ...

14 Aug 2022 7:49 AM GMT
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે GNLUમાં કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત સ્કૂલ ઓફ ડ્રોનનો પ્રારંભ કરવામાં આવ્યો...

સુરત: વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 15 જૂનથી શિક્ષણકાર્ય શરૂ,જુઓ સમગ્ર વર્ષનું કેલેન્ડર

3 Jun 2022 11:23 AM GMT
શૈક્ષણિક વર્ષ 2022-2023 માટે કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે આ કેલેન્ડર મુજબ 22 જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે..

સુરત : કોલેજની પરીક્ષામાં ચોરી કરનાર ૩૦૦ વિદ્યાર્થીઓને મળી સજા,જાણો યુનિવર્સિટીએ શું પગલાં લીધા..

26 May 2022 10:46 AM GMT
અંડર ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમેસ્ટરની પરીક્ષા યોજાઈ યુનિવર્સિટી તંત્ર દ્વારા સ્કવોટ ની ટીમ બનાવાઇ ૩૦૦ વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે ચોરી કરતાં ઝડપાયા ...

સુરત : VNSGUમા સ્થાપના દિન નિમિત્તે 100 ફુટ ઉંચો તિરંગો લહેરાયો, યુનિવર્સિટીની શોભા વધી

23 May 2022 7:57 AM GMT
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 58માં સ્થાપના દિન નિમિત્તે ધ્વજારોહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે

રાજ્ય સરકારનો નિર્ણય, સરકારની પૂર્વ મંજૂરી વિના યુનિવર્સિટી ખાલી જગ્યા ભરી શકશે

17 May 2022 6:11 AM GMT
રાજ્યમાં યુનિવર્સિટીઓને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ હવેથી સરકારની પૂર્વ મંજૂરી વિના ભરતી કરી શકશે.

KIITએ SDG 'REDUCING INEQULITUES'માં વિશ્વ સ્તર પર આઠમું સ્થાન પ્રાપ્ત કર્યું

5 May 2022 6:37 AM GMT
વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ ઉપરાંત ટાઈમ્સ હાયલ એજ્યુકેશન દર વર્ષે વિવિધ માપદંડોના આધારે સંસ્થાઓ માટે ઘણી રેંકિંગ પ્રકાશિત કરે છે

ભરૂચ : યુનિવર્સીટી દ્વારા માર્કશીટમાં ભૂલ સુધારવા વિદ્યાર્થીઓ પાસે પૈસાની ઉઘરાણી, NSUIનો વિરોધ…

26 April 2022 4:59 PM GMT
એક યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને વિવાદિત ઓફર માર્કશીટમાં ભૂલ સુધારવા કરાય પૈસાની ઉઘરાણી 3 હજાર, 1,500 અને 500 રૂપિયા ભાવ નક્કી કર્યો યુનિવર્સિટીની...

આણંદ : ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 1.19 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ

25 March 2022 7:29 AM GMT
આણંદ જીલ્લામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો સાઇબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે.

સુરત : "દીક્ષાંત સમારોહ", દક્ષિણ ગુજરાતની પ્રથમ વિશ્વવિદ્યાલય બની પી.પી.સવાણી યુનિવર્સિટી...

10 Jan 2022 9:22 AM GMT
સુરતમાં આવેલ પી.પી.સવાણી યુનિવર્સિટી દ્વારા વૈદિક સિદ્ધાંતો સાથે દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત: બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું યુનિવર્સિટી સાથે જોડાણ રદ્દ કરાયું,વિદ્યાર્થીઓમાં ભારે રોષ

27 July 2021 3:08 PM GMT
સુરત જિલ્લાની બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું જોડાણ રદ કરવાનો મામલો ગરમાયો છે.આ વિદ્યાર્થીઓએ આજે બારડોલી કોલેજથી મોટી સંખ્યામાં રેલી યોજી...