Connect Gujarat

You Searched For "Upcoming Movie"

નવા વર્ષે સાઉથ અભિનેતા જુનિયર એનટીઆરએ ચાહકોને આપી ભેટ, દેવરાની રીલીઝ ડેટની કરી જાહેરાત

1 Jan 2024 10:02 AM GMT
'દેવરા'નો ફર્સ્ટ લૂક 8 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થશે. ટીઝરની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ “LAL Salaam Teaser રીલીઝ, પોંગલના દિવસે ફિલ્મ થશે રીલીઝ....

13 Nov 2023 7:33 AM GMT
બે મિનિટનું આ ટીઝર ક્રિકેટના મેદાનથી શરૂ થાય છે જ્યાં મેચ ચાલી રહી છે. કોમેન્ટેટર જાહેરાત કરે છે કે આ માત્ર એક રમત નથી તે એક યુદ્ધ છે

રોહિત શેટ્ટી ફિલ્મ ‘ 'Singham Again' ને લઈને દર્શકોમાં આતુરતા, રોહિતે શેર કરી ફિલ્મ રિલેટેડ તસ્વીરો....

28 Oct 2023 11:16 AM GMT
આ ફિલ્મ 24 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગન, અક્ષય કુમાર અને રણવીર સિંહ ફરી એકવાર સાથે જોવા મળશે.

ટાઈગર-3 નું ધમાકેદાર ટ્રેલર રીલીઝ, સલમાન અને કેટરીનાનો એકશન લુક જોવા મળ્યો.....

16 Oct 2023 8:04 AM GMT
'ટાઈગર 3'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં સલમાન ખાન જબરદસ્ત એક્શન સીન્સ કરતો જોવા મળી રહ્યો છે.

'ભારત કો છેડોગે તો છોડેંગે નહીં': એક્ટ્રેસ કંગના રનૌત સ્ટારર ફિલ્મ 'તેજસ'નું દમદાર ટીઝર રિલીઝ......

2 Oct 2023 9:54 AM GMT
કંગના રનૌતની ફિલ્મ તેજસનું દમદાર ટીઝર રિલીઝ કર્યુ છે. આરએસવીપી દ્વારા નિર્મિત તેજસનું ટીઝર ખૂબ ધાંસૂ છે

ખિચડી - 2 નું ટીઝર થયું રીલીઝ, ધમાકેદાર ટીઝરે લોકોને પેટ પકડીને હસાવ્યા, જાણો રીલીઝ ડેટ....

1 Oct 2023 8:00 AM GMT
ખિચડી 2 ધમાલ મચાવવા આવી રહી છે. હવે ફરી એક વાર ફુલ કોમેડીના એક ધાંસુ એડવેન્ચર માટે થઇ જાઓ તૈયાર

ફિલ્મ VD18ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો વરુણ ધવન, પગમાં થઈ હતી ઇજા......

9 Sep 2023 8:04 AM GMT
વરુણ ધવન હાલ તેની અપકમિંગ ફિલ્મ VD18ના શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર એક દુર્ઘટના સર્જાય હતી

Fukrey-3 નું ધમાકેદાર ટ્રેલર રીલીઝ, 3 મિનિટમાં ચાહકોને પડી ગઈ મોજ, 28 સપ્ટેમ્બરે થશે ફિલ્મ રીલીઝ...

6 Sep 2023 7:31 AM GMT
ફુકરે અને ફુકરે રિટર્ન્સનો ક્રેઝ લોકોના દિલમાં વસી ગઈ છે. હવે ફુકરે 3 પણ લોકોને ફરી હસાવવા માટે આવી રહી છે

30 હજાર કરોડના સ્ટેમ્પ કૌભાંડની સ્ટોરી ધરાવતી 'Scam 2003 - ધ તેલગી સ્ટોરી'નું ટીઝર રિલીઝ, 2 સપ્ટેમ્બરે રિલીઝ થશે આ સિરીઝ

5 Aug 2023 7:19 AM GMT
'સ્કેમ 2003 - ધ તેલગી સ્ટોરી' નામની આ સિરીઝમાં 2003માં 30,000 કરોડ રૂપિયાના સ્ટેમ્પ કૌભાંડની વાર્તા બતાવવામાં આવશે.

The Kerala Story નું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે,5મી મેના રોજ રીલીઝ થશે ફિલ્મ

27 April 2023 11:21 AM GMT
કેરલાની હિંદુ અને ક્રિશ્ચિન યુવતીઓને લવ જીહાદના ટ્રેપમાં ફસાવીને મુસ્લિમ બનાવવામાં આવ્યા.5 મે 2023એ રિલીઝ થઈ રહેલી ફિલ્મને સુદીપ્તો સેનને બનાવી છે.

નાના પડદાનો કિંગ મોટા પડદે ઝીરો સાબિત થયો, કપિલ શર્માની ફિલ્મનો પ્રથમ દિવસે જ ધબડકો

18 March 2023 10:13 AM GMT
કપિલ શર્માની ફિલ્મ ઝ્વિગાટોને લઈને સામે આવેલા પ્રથમ દિવસના કલેક્શનના આંકડા એવું કહી રહ્યા છે કે, આ ફિલ્મ દર્શકોને ખાસ આકર્ષી શકી નથી.

KGF-2 બાદ હવે, સાઉથની ફિલ્મમાં ફરી વિલન બનશે સંજય દત્ત, આ અભિનેતાના ઉડાવી દેશે હોશ..!

12 Sep 2022 1:18 PM GMT
શાહરુખ ખાન હોય કે, અજય દેવગન. આ એવા સ્ટાર્સ છે, જે લોકોને સ્ક્રીન પર નેગેટિવ રોલ અને હીરોના રોલમાં પસંદ આવે છે.