Connect Gujarat

You Searched For "Varsad News"

આજે એક દિવસ ગરમી સહન કરી લો, કાલે તમારા ઘરે મેઘરાજા પધારવાના છે, હવામાન વિભાગની આગાહી જાણીને ખુશખુશાલ થઈ જશો

7 Jun 2022 6:44 AM GMT
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૮મી જૂનથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે

ચોમાસાને લઈ ખેડૂતો માટે સારા સમાચાર, આ વર્ષે સીઝનમાં વાવણી લાયક વરસાદ રહેશે...

31 May 2022 1:56 PM GMT
રાજ્યમાં ચોમાસાને લઈ ખેડૂતો માટે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આ વર્ષે સીઝનમાં વાવણી લાયક વરસાદ રહેશે.

આવ રે વરસાદ ! કેરળમાં 3 દિવસ પહેલા ચોમાસાનું આગમન,દેહસમાં સારા વરસાદનું અનુમાન

29 May 2022 12:38 PM GMT
કર્ણાટક, તમિલનાડુ, બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વના રાજ્યોના વધુને વધુ ભાગોને આવરી લેવા માટે ચોમાસા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.

અમરેલી: ધોમધખતા તાપ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક, જુઓ મૌસમનો બદલાયેલો મિજાજ

2 May 2022 11:48 AM GMT
અમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી

અમદાવાદ : ચોમાસાના અંતિમ ચરણમાં મેઘો અનરાધાર, 100 ડેમ હાઇ એલર્ટ પર

30 Sep 2021 5:52 AM GMT
ચોમાસાના અંતિમ ચરણમાં વરસાદ મન મુકીને વરસતાં રાજયના મોટા ભાગના ડેમો ભરાય ચુકયાં છે....

વલસાડ : ઉમરગામમાં દર કલાકે એક ઇંચ વરસાદ, 12 ઇંચ વરસાદથી પાણી જ પાણી

31 Aug 2021 1:54 PM GMT
મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વીતેલા 12 કલાકમાં સૌથી વધારે વરસાદ ઉમરગામ તાલુકામાં વરસ્યો છે.

બરસો રે મેઘા:રાજ્યમાં જામ્યું ચોમાસુ, 24 ક્લાકમાં વલસાડના ઉમરગામમાં 7 અને વાપીમાં 6 ઇંચ વરસાદ

31 Aug 2021 8:59 AM GMT
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વલસાડના ઉમરગામમાં 24 ક્લાકમાં 7 તો વાપીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં મેઘમહેર: 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો

31 Aug 2021 8:54 AM GMT
સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ વરસ્યો