Connect Gujarat

You Searched For "VNSGU"

VNSGU ભણાવશે શ્રીરામ જન્મભૂમિનો ઈતિહાસ, આટલી છે ફી..!

24 Jan 2024 3:04 PM GMT
નવનિર્મિત મંદિર સહિતની બાબતોનો કોર્ષમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 30 કલાકનો સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરાશે

સુરત : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભવ્ય રામોત્સવનું આયોજન

16 Jan 2024 10:29 AM GMT
ભગવાન રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન 22 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે.

સુરત: ભારત વિકાસ પરિષદ દ્વારા VNSGU ખાતે રાષ્ટ્રીય કક્ષાના એક દિવસીય સેમિનારનું કરાયુ આયોજન

25 Sep 2023 9:09 AM GMT
VNSGU અને ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંતના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય કક્ષાના એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

સુરત : વીર નર્મદ યુનિ.માં બીકોમમાં મિત્રને પાસ કરાવવા બહેનપણી બુકમાંથી જવાબ લખાવતા પકડાઈ ગઈ...

11 Aug 2023 7:48 AM GMT
વીર નર્મદ યુનિવર્સિટીની બીકોમની પરીક્ષામાં મિત્રને પાસ કરાવવા બહેનપણી પરીક્ષા ખંડની બારી પર ઊભા ઊભા બુકમાંથી જવાબ લખાવતા પકડાઈ ગઇ હતી.

VNSGUના મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગના અધ્યક્ષ તરીકે ડાંગના ડો. દીપક ભોયેની વરણી...

26 Jun 2023 12:32 PM GMT
ડો. દીપક ભોયે (ગામ: ખાંભલા, તા.સુબિર) છેલ્લા ૧૬ વર્ષથી ગ્રામ અભ્યાસ વિભાગમાં કાર્યરત છે

સુરત: વીર નર્મદ યુનિવર્સિટીનો રેકોર્ડ, પરીક્ષા લીધાના 15થી 45 દિવસમાં જ પરિણામ જાહેર કર્યું

17 May 2023 11:02 AM GMT
સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા લીધાના 15થી 45 દિવસમાં જ પરિણામ જાહેર કરીને રેકોર્ડ કર્યો છે.

સુરત : લો કરો વાત, નર્મદ યુની.ના MBBSના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને બી.પી. માપતા પણ નથી આવડતું..!

2 March 2023 3:33 PM GMT
VNSGU સંલગ્ન મેડીકલ કોલેજના પરિણામ જાહેરMBBSમાં 795માંથી 122 વિદ્યાર્થીઓ થયા નાપાસનાપાસ વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને કરાય રજૂઆતસુરતમાં વીર નર્મદ...

સુરત : VNSGUમાં GSની ચૂંટણી યોજવા NSUIના કાર્યકરોએ કુલપતિની ઓફિસ બહાર બોલાવી રામધૂન...

4 Jan 2023 2:57 PM GMT
VNSGUમાં GSની ચૂંટણી યોજવા NSUIની માંગકુલપતિની ઓફિસ બહાર રામધૂન બોલાવાયવિદ્યાર્થીઓ GSની ચૂંટણીથી વંચિત રહેતા વિરોધસુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત...

સુરત:વીર નર્મદ યુનિવર્સિટીમાં કોઈ પણ શુભકાર્યની શરૂઆત હિન્દુધર્મ વિધિ પ્રમાણે કરાશે!

22 Dec 2022 11:47 AM GMT
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લોકાર્પણ અને કોઈ પણ શુભ અવસરના કાર્યક્રમની શરૂઆત પહેલા કોઈ નેતા કે કુલપતિના હસ્તે રીબીન કાપીને કરવામાં આવતી

સુરત : સ્માર્ટ વોચ-માઇક્રો ઝેરોક્ષ કોપીનો ઉપયોગ વીર નર્મદ યુનિવર્સિટીમાં 196 વિદ્યાર્થીઓ પરીક્ષા કોપી કરતા ઝડપાયા

20 Dec 2022 7:23 AM GMT
VNSGUમાં પરીક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા છે. વિદ્યાર્થીઓ સામે દંડની કાર્યવાહી સહિત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરત : VNSGUમાં સર્ટિફિકેટના ચાર્જમાં વધારો કરતાં વિધાર્થીઓ વિરોધના મૂડમાં, જવાબદારો સામે પગલાં ભરવાની માંગ

28 May 2022 11:30 AM GMT
VNSGU ડિગ્રી સર્ટિફિકેટના ચાર્જમાં કરાયેલા ભાવ વધારાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા ભારે વિરોધ બાદ આખરે વધારો સ્થગિત રાખવામાં આવ્યો છે

સુરત : VNSGUમા સ્થાપના દિન નિમિત્તે 100 ફુટ ઉંચો તિરંગો લહેરાયો, યુનિવર્સિટીની શોભા વધી

23 May 2022 7:57 AM GMT
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 58માં સ્થાપના દિન નિમિત્તે ધ્વજારોહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે