Home > Vaccination Camp
You Searched For "Vaccination Camp"
દેશમાં 12-14 વર્ષના બાળકોનું રસીકરણ ઝડપી, આટલા લાખથી વધુ બાળકોને મળ્યો પ્રથમ ડોઝ
24 March 2022 9:18 AM GMTકેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે 12-14 વર્ષની વય જૂથને એન્ટિ-કોવિડ રસી (કોવિડ -19) ના 72 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
ભરૂચ: આજથી 12 થી 14 વર્ષના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો પ્રારંભ
16 March 2022 11:18 AM GMTજિલ્લામાં 12 થી 14 વર્ષના કિશોરોને કોરોના સામે સુરક્ષાકવચ આપવાના ભાગરૂપે કોરોના વેક્સિન મુકવાના અભિયાનનો આજથી પ્રારંભ થયો છે
દેશભરમાં 12-14 વર્ષના બાળકો માટે કોવિડ-19 રસીકરણ આજથી શરૂ, જાણો નોંધણી સંબંધિત મહત્વની બાબતો
16 March 2022 7:50 AM GMTવૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે ભારતનું યુદ્ધ ચાલુ છે. કોવિડ-19 રસીકરણ શરૂઆતથી જ વાયરસ સામેની લડાઈમાં એક મોટું હથિયાર રહ્યું છે
રાજયમાં બાળકોને કોરોના રસી આપવાના મહાઅભિયાનનો પ્રારંભ
16 March 2022 7:19 AM GMTરાજ્યમાં 12થી 14 વર્ષની વયજુથના બાળકોને કોરોનાની રસી આપવાના અભિયાનનો સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
કોરોના વાયરસ સામેના યુદ્ધમાં દેશને મોટી સફળતા મળી, જાણો કેટલા ટકા રસીકરણ પૂરું થયું..?
4 Feb 2022 11:22 AM GMTકોરોનાની ત્રીજી લહેર અને ઓમિક્રોનના સંક્રમણની ગતિ વચ્ચે ભારતમાં 15 થી 18 વર્ષની વચ્ચેના બાળકોને રસી આપવામાં આવી રહી છે.
અમદાવાદ : ઉત્તરાયણની મજા માળ્યા બાદ કોરોના ટેસ્ટિંગ ડોમ પર જોવા મળી લોકોની લાંબી કતારો
17 Jan 2022 7:49 AM GMTઉત્તરાયણ બાદ કોરોનાના કેસમાં નોંધાયો વધારો, કોરોના ટેસ્ટિંગ ડોમ પર લાંબી કતારો જોવા મળી
રસીકરણ શરૂ થવાને એક વર્ષ પૂર્ણ, જાણો દેશમાં કેટલા લોકોએ મુકાવી રસી
16 Jan 2022 5:22 AM GMTકોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ગયા વર્ષે 16 જાન્યુઆરીએ રસીકરણ અભિયાન શરૂ થયું હતું.
વલસાડ : દિવ્યાંગ, શારીરિક રીતે અશક્ત અને પથારીવશ લોકોને ઘર બેઠાં જ વેક્સીનેશન સેવાનો લાભ મળશે…
11 Jan 2022 5:00 AM GMTવલસાડ જિલ્લામાં ચાલી રહેલી વેકસીનેશન કામગીરી અંતર્ગત જિલ્લામાં વેક્સીનેશન કરવા માટે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, વલસાડ દ્વારા નવો જ અભિગમ શરૂ કરવામાં ...
ગાંધીનગર: કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ,સી.એમ.ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
10 Jan 2022 8:04 AM GMTરાજયમાં આજથી કોરોના રસીનો બુસ્ટર ડોઝ આપવાનીઓ શરૂઆત કરવામાં આવી છે
અમદાવાદ : કોરોનાથી જીવનની દોર નહીં કપાય એ અંગે જાગૃતિ માટે બનાવાયો વિશાળ પતંગ...
6 Jan 2022 12:18 PM GMTઉતરાયણનો તહેવાર નજીક આવતા જ લોકો તૈયારીમાં લાગી જતાં હોય છે. ઉતરાયણ પર્વની ઉજવણી માટે પરિવાર અને સંબંધીઓ પણ ભેગા થાય છે
સુરત : રસીકરણ માટે સગીરોમાં ઉત્સાહ, એક જ દિવસમાં 47 હજારથી વધુ સગીરોએ રસી લીધી...
4 Jan 2022 9:05 AM GMTસુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મનપા દ્વારા રસીકરણની કામગીરીને વધુ તેજ કરવામાં આવી છે
ભરૂચ: તંત્રનો નવતર અભિગમ,વેક્સિન મુકાવો અને 1 લિટર તેલ વિનામૂલ્યે મેળવો
29 Nov 2021 9:48 AM GMTભરૂચ નગર સેવા સદન દ્વારા આવતીકાલે મેગા વેકસીનેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે જે અંતર્ગત વેક્સિન મુકાવનારને 1 લિટર તેલ વિનામુલ્યે આપવાનો નિર્ણય લેવામાં...