Connect Gujarat

You Searched For "Vadodarapolice"

વડોદરા: વિધર્મી પ્રેમીએ 2.5 લાખ ન આપવા પડે એટલે પરિણીત પ્રેમિકાની હત્યા કરી, લાશને માટીના ઢગલામાં દાટી દીધી

31 Jan 2023 7:03 AM GMT
હત્યા બાદ પ્રેમીએ તેની લાશ દાટી દીધી હતી અને પતિ ગુમ થયેલ પત્નીને નવ દિવસથી શોધતો રહ્યો

ગુજરાત ATSએ વડોદરામાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી, 5 આરોપીઓની ધરપકડ

30 Nov 2022 2:20 PM GMT
ગુજરાત ATSની મોટી કાર્યવાહીવડોદરામાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાય5 આરોપીઓની ધરપકડગુજરાત ATSએ વડોદરામાંથી વધુ એક એમ.ડી. ડ્રગસની ફેક્ટરી ઝડપી પાડી...

રાહુલ ગાંધીના PAના નામે નાણાં માંગનાર શક્સ નીકળ્યો માત્ર 4 ચોપડી ભણેલો પોલીસે અમૃતસરથી દબોચ્યો

20 Nov 2022 3:07 PM GMT
રાહુલ ગાંધીના પી.એ હોવાની ફોન પર ખોટી ઓળખ આપનારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પંજાબના અમૃતસરથી દબોચી લીધો છે

રાહુલ ગાંધીના PAના નામે વડોદરા કોંગ્રેસનાં 2 નેતાઓ સાથે છેતરપિંડી,પોલીસે શરૂ કરી તપાસ

4 Nov 2022 6:15 AM GMT
રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી...

વડોદરા : એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધ-વડીલો સાથે પોલીસની શી-ટીમે દિવાળીના તહેવારોની ભવ્ય ઉજવણી...

26 Oct 2022 8:03 AM GMT
તહેવારો લોકો પોતાના પરિવાર સાથે મનાવતા હોય છે. પરંતુ એવા પણ ઘણા લોકો હોય છે કે, જેઓ એકલવાયુ જીવન ગુજારતા હોય છે.

વડોદરા: દિવાળીની રાતે ફટાકડા ફોડવા બાબતે પાણીગેટ વિસ્તારમાં કોમી છમકલુ, પોલીસે 19 લોકોની કરી અટકાયત

25 Oct 2022 9:43 AM GMT
તોફાનીઓએ દિવાળીની રાત્રે આખો વિસ્તાર બાનમાં લીધો હતો. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ કરી હતી

વડોદરા : દિવાળીમાં લોકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર સજ્જ, રેલ્વે સ્ટેશન સહિત ST ડેપો પર સઘન ચેકીંગ હાથ ધરાયું...

24 Oct 2022 11:38 AM GMT
લોકો સુરક્ષીત રીતે પોતાનો અદકેરો તહેવાર ઉજવે તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વડોદરા : પત્ની સાથે આડા સંબંધના વહેમમાં વિધર્મીએ કરી ચા-લારી ધારકની હત્યા : પોલીસ

11 Oct 2022 1:14 PM GMT
વહેલી સવારે અજાણ્યા શખ્સે ચાની લારી પાસે જ ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારના 3થી વધુ ઘા મારી જયેશ પરમારને મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થઇ ગયો હતો

વડોદરા: મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 2 મહિલાના મોત, 5 લોકોને પહોંચી ઇજા

30 Sep 2022 8:33 AM GMT
વડોદરાના દિવાળીપુરા ખાતે વહેલી સવારે દેવ નગર સોસાયટીના એક મકાનમાં ગેસનો સિલિન્ડર ફાટતા બે મહિલાના મોત નિપજ્યા હતા જ્યારે 5થી વધુ લોકોને ઇજા પહોંચી

વડોદરા: PCB દ્વારા એક લાખથી વધુના વિદેશી દારૂ સાથે કુલ 9.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

3 Sep 2022 6:28 AM GMT
ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડી ફરી એકવાર પીસીબી દ્વારા સપાટો બોલાવતા આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે

લાઈવ આપઘાત: વડોદરા ટ્રેન નીચે આધેડે પડતું મૂક્યું, સીસીટીવી જોઈ તમે હચમચી જશો...

25 Aug 2022 5:04 PM GMT
વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 1 ઉપર એક અજાણ્યા આધેડે આવી રહેલી ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના રેલવેના સીસીટીવી...

વડોદરા: ડ્રગ્સ એડિક્ટ પ્રેમીએ ટ્રાન્સ વુમન પર ત્રાસ ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ, માર માર્યો હોવાના આક્ષેપ

23 Aug 2022 12:43 PM GMT
પુનિતને બીમારી અંગે પૂછતા તે ગુસ્સે થઇ ગયો હતો અને મારી સાથે ઝપાઝપી કરી હતી અને મને હાથ-પગમાં મુઢ માર માર્યો હતો
Share it