Connect Gujarat

You Searched For "vagra"

ભરૂચ: વાગરામાં તસ્કરો આખેઆખુ ATM જ ઉપાડીને લઈ ગયા !!!

20 Feb 2024 11:23 AM GMT
ભરૂચના વાગરમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલ એટીએમને તસ્કરોએ આખેઆખું ઉપાડી જઈ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.

ભરૂચ : સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સબજેલ ખાતે સુલેમાન પટેલની મુલાકાત લીધી, જામીન અરજી અંગે કરી ચર્ચા

30 Jan 2024 9:14 AM GMT
ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે રાયોટીંગ વીથ હત્યાની કોશિશનો ગુનો બન્યો હતો.

ભરૂચ:વાગરાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 જેટલા શ્રમિકોને ઇજા,સારવાર અર્થે ખસેડાયા

17 Dec 2023 5:52 AM GMT
ભરૂચના વાગરા તાલુકાના સલાદરા ગામ નજીક ટેમ્પો પલટી જતા 40 શ્રમિકોને ઇજા પહોંચી હતી જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

વાગરા:સાયખા કેમિકલ ઝોનની એ.જી.ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગથી યુનિટ બળીને ખાક,સદનસીબે કોઈ જાનહાની નહીં

15 Sep 2023 9:27 AM GMT
કંપનીના પ્લાન્ટમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી.વાયરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે

ભરૂચ: વાગરાના રહીયાદ ગામે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો,જરૂરિયાતમંદ લોકોએ લીધો લાભ

25 Aug 2023 10:36 AM GMT
GACL એજ્યુકેશન સોસાયટી, શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ- અંકલેશ્વરના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : વાગરાના સુવા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

4 July 2023 7:50 AM GMT
જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામની પ્રાથમિક શાળામાં સામાજિક કાર્યકરો, શિક્ષકો તેમજ શિક્ષિકાઓનો સન્માન સમારંભ યોજાયો હતો.

ભરૂચ : વાગરાના કલમ ગામે સ્થાનિક ઇસમે પશુ-ખોરાકમાં દવા ભેળવી દેતા 5 બકરાના મોત, પોલીસ ફરિયાદ નોંધાય...

20 Jun 2023 9:44 AM GMT
મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકાના કલમ ગામના 4 જેટલા લોકોના 4 બકરા અને 1 બકરી મળી 5 પશુના મોત નિપજતા ફરિયાદ નોંધાઈ છે.

વાગરા: પખાજણ સ્થિત યશો ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી બે લાખના કોપર વાયરની ચોરી

3 Jun 2023 4:07 PM GMT
વાગરાના પખાજણ ખાતે પી.આઈ.પી. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ યશો કંપનીમાં કોપરના વાયરની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. બે લાખના કેબલ ચોરી...

ભરૂચ: વાગરાના કચ્છીપુરા ગામે 25 ઊંટના મોતનો મામલો, ONGC કંપનીએ સત્તાવાર નિવેદનમાં વાંચો શું કહ્યુ

28 May 2023 12:10 PM GMT
ભરૂચ વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે 25 ઊંટના મોતની ઘટનામાં ઓએનજીસી કંપનીએ પ્રેસ રિલીઝ જારી કરી છે.

ભરૂચ: વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોતનો મામલો,ONGCને ફટકારાયો રૂ.50 લાખનો દંડ

26 May 2023 6:15 AM GMT
વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે.

ભરૂચ: વાગરાના કરછીપૂરા ગામે કેમિકલ યુક્ત પાણી પી જતા 25 ઊંટના મોત, પશુપાલકો કલેક્ટર પાસે દોડી આવ્યા

22 May 2023 9:31 AM GMT
વાગરા તાલુકાનાં ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો

ભરૂચ: વાગરાના અલાદર ગામ નજીકથી યુવતીનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો,પોલીસે તપાસ શરૂ કરી

22 May 2023 8:24 AM GMT
ભરૂચના વાગરા તાલુકાના અલાદર ગામ નજીકથી અજાણી યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.