Home > Valsadpolice
You Searched For "valsadpolice]"
વલસાડ: UPમાં પત્નિ પર જીવલેણ હુમલો કરી 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, જુઓ શું છે મામલો
6 March 2024 10:25 AM GMTજીવલેણ હુમલો કરનાર સાત વર્ષથી ફરાર આરોપીની પોલીસે વલસાડથી ધરપકડ કરી
વલસાડ: વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂકની અણીએ સોના ચાંદીના ઘરેણાની લૂંટ,પોલીસ થઈ દોડતી
31 Oct 2023 9:44 AM GMTસોના ચાંદીના ઘરેણાં ભરેલી બેગ લઈને અજાણ્યા 3 યુવકો ફરાર થઇ ગયા હતા. વેપારી ચિરાગ કઈ સમજે તે પહેલાં આરોપીઓ બેગ લઈ ફરાર થઇ ગયા હતા
વલસાડમાં જૂની અદાવતમાં મારામારીનો લાઈવ વિડિયો આવ્યો સામે, લોખંડના સળિયા અને સ્ટીકો વડે એકબીજા પર તૂટી પડ્યા
27 Oct 2022 2:15 PM GMTમારામારીની ઘટનામાં બુમાબુમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા મારામારીમાં ઇજાગ્રસ્ત થયેલા બંને પક્ષના લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...
વલસાડ : ઓઝરપાડા નિવાસી શાળાના રસોઈયાઓએ બીભત્સ માંગ-વિડીયો ઉતાર્યો હોવાનો વિદ્યાર્થિનીઓનો આક્ષેપ
22 Sep 2022 4:03 PM GMTઓઝરપાડા નિવાસી શાળાની વિદ્યાર્થિનીઓના ગંભીર આક્ષેપરસોઈયા દ્વારા બીભત્સ માંગ અને વિડીયો ઉતારાયોનો આક્ષેપમહિલા આચાર્ય, વોર્ડન, પુરુષ રસોઈયાઓની...
વલસાડ: અતુલ ખાતે નાનાપોઢાના PSI, 3 કોન્સ્ટેબલ અને 19 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા
27 July 2022 7:28 AM GMTનાનાપોઢાના PSI અને 3 કોન્સ્ટેબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા...
વલસાડ : શું તમારા ગામમાં પણ આવે છે આવા "વૈદ્યરાજ" !, જુઓ 2 ઢોંગીએ લોકોને કેવી રીતે છેતર્યા.
8 May 2022 10:26 AM GMTશહેરના ખડકી ભગડા કુંભારવાડ વિસ્તારમાં 2 ઢોંગીઓએ એક પરિવારની મહિલાને આયુર્વેદિક દવા પીવડાવી 9 હજાર રૂપિયા ઉઘરાવી લીધા હતા.
વલસાડ : ટ્રાફિકને અડચણ ઊભી કરતા લોકો સામે તંત્રની લાલ આંખ, દબાણો દૂર કરાયા...
1 Feb 2022 9:09 AM GMTધરમપુર રોડ પરના દબાણો દૂર કરતું વહીવટી તંત્ર, માર્ગમાં લોકો અડચણ સાથે કરતાં હતા ટ્રાફિક જામ
વલસાડ : લગ્નની પહેલી રાત જ યુગલને વીતાવવી પડી હવાલાતમાં, જુઓ શું છે રસપ્રદ કિસ્સો
25 Jan 2022 9:56 AM GMTવલસાડમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી નાઇટ કરફયુ અમલી બનાવી દેવાયો છે
વલસાડ: પારડીમાં ગણેશ પંડાલમાં ચાલતો હતો અશ્લીલ ડાન્સનો કાર્યક્રમ
16 Sep 2021 1:54 PM GMTવલસાડના પારડીમાં ગણેશ પંડાલમાં ચાલતા અશ્લીલ ડાન્સના કાર્યક્રમમાં પોલીસે દરોડા પાડી 2 યુવતી સહિત આયોજકની ધરપકડ કરવામાં આવી છેકોરોનાની મહામારીથી...
વલસાડ : ગાડીમાં ચોર ખાનું બનાવી ગાંજાનો જથ્થો રૂરલ પોલીસે ઝડપી પાડ્યો બે ઇસમોની કરી અટકાયત
9 Sep 2021 2:09 PM GMTવલસાડ રૂરલ પોલીસની ટીમે ઓરિસ્સાથી સુરત લઈ જવાતો 61 કિલો ગાંજા સાથે બે લોકોની અટકાયત કરી છે. માફિયાઓ દ્વારા ગાડીમાં ચોરખાનું બનાવી ગાંજાની હેરાફેરી...
વલસાડ : મરીન પોલીસ સ્ટેશનમાં આરોપીનો આપઘાત, બારી સાથે પેન્ટનો બનાવ્યો ફંદો
30 July 2021 11:45 AM GMTઆરોપી ટોળકી સાથે ધાડ પાડવાની ફિરાકમાં હતો, પાલઘર- વલસાડ હાઇવે પર કારની પોલીસે લીધી તલાશી.
વલસાડ : ડિવોર્સ બાબતે યુવકે યુવતી સાથે કરી 3 કલાક વાતચીત, જુઓ પછી કેવી ઘટનાને અંજામ આપ્યો..!
7 Sep 2020 4:38 PM GMTવલસાડ શહેરના છોટુભાઈ પાર્કમાં યુવક દ્વારા ડિવોર્સ બાબતે યુવતીના ઘરે જઈ તેણી ઉપર જીવલેણ હુમલો કર્યો...