Connect Gujarat

You Searched For "vasant panchami"

ભરૂચ: કે.જે.ચોકસી પબ્લિક લાયબ્રેરી ખાતે વસંત પંચમીની ઉજવણી

15 Feb 2024 6:52 AM GMT
ભરુચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી ખાતે વસંત પંચમી નિમિત્તે ગ્રંથ પૂજન સહિત આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું

વસંત પંચમીના અવસર આ ખાસ વાનગી પીળો પુલાવ ઘરે જ બનાવી, માતા સરસ્વતીને અર્પણ કરો

14 Feb 2024 9:50 AM GMT
વસંતપંચમી એ વસંતઋતુમાં ઉજવવામાં આવતો પ્રથમ તહેવાર છે.

ભરૂચ: વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુઋુષિની ધરાનો આજે સ્થાપના દિવસ

14 Feb 2024 7:39 AM GMT
ભાંગ્યુ ભાંગ્યું તોય' ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે.

“વસંત પંચમી” પર અર્પણ કરો માતા સરસ્વતીને આ ખાસ પ્રસાદ...

26 Jan 2023 10:33 AM GMT
વસંતપંચમી આવતા જ બનાવવામાં આવે મીઠા ભાત તો આ ખાસ પ્રકારે એટ્લે કે બિલકુલ શાહી અંદાજમાં બનાવીશું

આજે વિદ્યાની દેવી સરસ્વતીનું પર્વ “વસંત પંચમી” : વાંચો શું છે આ દિવસનું ઐતિહાસિક મહત્વ...

26 Jan 2023 6:12 AM GMT
માઘ માસની શુક્લપક્ષની પાંચમ પર મનાવવામાં આવતો તહેવાર વસંત પંચમી, આ દિવસે વિદ્યા,બુદ્ધિ અને જ્ઞાનદાયીની માં સરસ્વતીની પુજા કરવામાં આવે છે.

અંકલેશ્વર : કનેકટ ગુજરાત કાર્યાલયમાં વસંત પંચમી તથા ભરૂચ સ્થાપના દિવસની ઉજવણી

5 Feb 2022 1:03 PM GMT
મુખ્યાલય ધરાવતી કનેકટ ગુજરાત ન્યુઝ ચેનલના કાર્યાલયમાં વસંત પંચમી તથા ભરૂચના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આજે વસંત પંચમીના નિમિત્તે માતા સરસ્વતીની પૂજા કરો અને આરતી કરો, દરેક મનોકામના પૂર્ણ થશે

5 Feb 2022 7:57 AM GMT
આજે 05 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો તહેવાર છે.પૌરાણિક માન્યતા અનુસાર, જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતીએ વસંત પંચમીના રોજ અવતાર લીધો હતો.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અન્ય નેતાઓએ વસંત પંચમીના શુભ અવસર પર શુભેચ્છાઓ પાઠવી

5 Feb 2022 6:51 AM GMT
ભારતની સંસ્કૃતિ તહેવારોમાં સમાયેલી છે. તહેવારોની ઉલ્લાસથી આખો દેશ ઉત્સાહ અને ઉમંગથી ભરેલો છે.

વસંતપંચમીએ ખીલી ઉઠી લગ્નસરાની મોસમ, દિવસભર યોજાશે લગ્નપ્રસંગો...

5 Feb 2022 3:44 AM GMT
રાજ્યભરમાં આજરોજ વસંત પંચમીના શુભ અવસરે લગ્નસરાની મોસમ ખીલી ઉઠી છે, ત્યારે આજે સરકારની ગાઈડલાઇન સાથે દિવસભર હજારો લગ્નપ્રસંગોને પાર પાડવા લોકોએ આયોજન...

ભરૂચ : વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુઋુષિની ધરાનો આજે સ્થાપના દિવસ…

5 Feb 2022 3:31 AM GMT
ભાંગ્યુ ભાંગ્યું તોય' ભરૂચ તરીકે ઓળખાતા ભરૂચ શહેરનો આજે વસંત પંચમીના દિવસે સ્થાપના દિવસ છે. ભૃગુઋુષિએ માઘ સુદ પાંચમના દિવસે ભરૂચ શહેરની સ્થાપના કરી...

વસંત પંચમીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ

26 Jan 2022 10:56 AM GMT
દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં વસંતપંચમીની ઉજવણી, છાત્રોના ઉજજવળ ભાવિ માટે પ્રાર્થના

16 Feb 2021 1:09 PM GMT
યા કુન્દેન્દુ તુષારહારધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, આ શ્લોક વિદ્યાના દેવી સરસ્વતી માતાજીનું વર્ણન કરે છે. સરસ્વતી માતાજીને વિદ્યાના દેવી ગણવામાં આવે છે...