Connect Gujarat

You Searched For "villagers"

અમરેલી : ખાંભા ગામના સરપંચના પિતા સામે ફરિયાદ નોંધાતા ગ્રામજનોમાં રોષ, ગામ સજ્જડ બંધ રાખ્યું...

29 March 2024 10:19 AM GMT
જિલ્લાના ખાંભા ગામના સરપંચના પિતા સામે એટ્રોસીટી એક્ટ મુજબ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા ગ્રામજનોએ ગામ સજ્જડ બંધ રાખ્યું હતું.

ગીર સોમનાથ : જેપુર ગામમાં પાણીની પારાયણ. શિયાળાની ઋતુમાં જ પાણી માટે લોકોના વલખાં...

16 Feb 2024 8:59 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જેપુર ગામમાં ભર શિયાળાની ઋતુમાં જ લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.

વડોદરા: નવાપુરા ગામ નજીક અકસ્માતમાં યુવાનનું મોત, ગ્રામજનોએ વાહનોને આગચાંપી વિરોધ નોંધાવ્યો

11 Feb 2024 7:05 AM GMT
અનગઢ ગામથી દરજીપુરા ગામ જતા 25વર્ષીય યુવાનને નવાપુરા ગામ નજીક અકસ્માત દરમિયાન મોત નિપજતાં ગ્રામજનો રોષે ભરાયા હતા

ભરૂચ : મક્તમપુરમાં સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારત નિર્માણના એંધાણ વચ્ચે આદીવાસી સમાજનું તંત્રને આવેદન...

1 Feb 2024 10:15 AM GMT
ભરૂચના મકતમપુર ગામની સીમમાં 52 ગામ આદીવાસી સમાજના સ્મશાનની બાજુમાં બિલ્ડર દ્વારા ઇમારતના નિર્માણ સાથે વૈકલ્પિક રસ્તો બનાવી રહ્યા હોય જેથી આદિવાસી...

જુનાગઢ: ટોલ નાકા પાસે રસ્તો બંધ કરવા મુદ્દે ગ્રામજનો અને ટોલનાકા સંચાલકો વચ્ચે માથાકૂટ,પોલીસ થઈ દોડતી

4 Jan 2024 7:35 AM GMT
ગાદોઈ ટોલ નાકા પાસે રસ્તો બંધ કરવા મુદ્દે ગ્રામજનો અને ટોલનાકા સંચાલકો વચ્ચે માથાકૂટ સર્જાતા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો

પાટણ: પ્રેમનગર ગામે શાળાને કરવામાં આવી તાળાબંધી,જુઓ શું છે કારણ

3 Jan 2024 8:49 AM GMT
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર પ્રાથમિક શાળા ખાતે ગામ લોકોએ શાળાની તાળાબંધી કરી હતી

ભાવનગર:મહાકાય અજગરે દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ,વનવિભાગને જાણ કરવામાં આવી

2 Jan 2024 7:04 AM GMT
તળાજા તાલુકાના સથરા ગામની વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રી દરમિયાન મહાકાય અજગર દેખાઇ આવતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા

પાટણ : આઝાદી બાદ પ્રથમ વાર ગોખતર ગામડીમાં નવો રોડ બનતા ગ્રામજનોમાં છવાયો ખુશીનો માહોલ...

29 Dec 2023 9:07 AM GMT
સાંતલપુર તાલુકાના ગોખતર ગામડી ગામ ખાતે આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વાર રોડ બનતા ગામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

અરવલ્લી: અંત્રોલીથી અમદાવાદજતી ST બસમાં ઊભા રહેવાની પણ જગ્યા નહીં, ગ્રામજનોએ બસ રોકી વિરોધ કર્યો

18 Dec 2023 9:07 AM GMT
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અંતોલીથી અમદાવાદ જતી એસટી બસનો દઘાલીયા ગામે બસ રોકી મુસાફરોએ ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો.

ગીર સોમનાથ : હડમતીયા ગામે નવનિર્મિત પંચાયત ભવન બન્યું અત્યંત જર્જરિત, ગ્રામજનોએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ..!

14 Dec 2023 6:57 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.

ભાવનગર:દેવગણા ગામનો યુવાન સ્વચ્છતા જાગૃતિ માટે દોડીને ગાંધીનગર જશે,ગ્રામજનોએ કર્યું સન્માન

6 Dec 2023 11:43 AM GMT
સ્વચ્છતા જાગૃતિ માટે ભાવનગર જિલ્લાના દેવગણાનો યુવાન ભાવનગરથી ગાંધીનગર સુધી દોડીને જશે અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેવા પ્રયત્નો હાથ ધરશે.

અંકલેશ્વર : પારંપરિક વેશભૂષાથી સજ્જ નવી દિવી ગામના ઘેરૈયાઓની માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા…

21 Oct 2023 11:57 AM GMT
નવી દિવી ગામથી નીકળેલ આદિવાસી સમાજના ઘેરૈયાઓ શહેરી વિસ્તારમાં આવી પહોચતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.