Connect Gujarat

You Searched For "villages"

ભરૂચ : મહિલા સશક્તિકરણ અંતર્ગત વાસ્મો દ્વારા 3 ગામની પાણી સમિતિની મહિલાઓને ચેક વિતરણ કરાયા

16 March 2024 1:07 PM GMT
ભરૂચ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત 3 ગામની પાણી સમિતિની મહિલાઓને રૂ. 50 હજારના ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ : જમીન સંપાદન મામલે 28 ગામના ખેડૂતોએ PM મોદીને લખ્યા 7 હજારથી વધુ પોસ્ટકાર્ડ

2 Dec 2023 7:40 AM GMT
બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં 28થી વધુ ગામના ખેડૂતોને યોગ્ય સહાય વળતર નહીં મળ્યું હોવાથી PM મોદીને 7 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખી રજૂઆત...

અમરેલી : બાબરા તાલુકાના 4 ગામોના ખેડૂતોને પિયતનું પાણી ના મળતા કેનાલમાં રામધૂન બોલાવી...

12 Nov 2023 7:21 AM GMT
4 ગામોના ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતનું પાણી ના મળતા ખેડૂતોએ કેનાલમાં રામધૂમ બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.

સુરત : 108 ગામોની માટી એકત્રિત કરી ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાની ‘અમૃત કળશ યાત્રા’ યોજાય...

21 Oct 2023 6:33 AM GMT
અમૃત કળશ યાત્રા મહોત્સવના ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ઠેર ઠેર ‘અમૃત કળશ યાત્રા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે

ભરૂચ : પટેલ સોસાયટી નવરાત્રી મહોત્સવમાં દત્તક લેવાયેલા બે પૂરગ્રસ્ત ગામના પુરપીડિતોને સહાયની સરવાણી

18 Oct 2023 9:10 AM GMT
નવરાત્રીનું પર્વ નર્મદા નદીના ઘોડાપુરથી બેઘર અને નિસહાય બનેલા છાપરા તેમજ બોરભાઠાના પુરગ્રસ્તો માટે ખુશીની લહેર લઈને આવ્યું હતું.

અંકલેશ્વર: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની સરાહનીય કામગીરી, પૂરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો

24 Sep 2023 7:07 AM GMT
અંકલેશ્વર તાલુકાના પૂર અસરગ્રસ્ત જુના બોરભાઠા ગામમાં 17 સપ્ટેમ્બરથી પૂરના પાણી પ્રવેશતા જ વીજળી ડૂલ થઈ ગઈ હતી

અંકલેશ્વર: નર્મદા નદીના પૂરના કારણે અંકલેશ્વરના 3 ગામ બન્યા સંપર્ક વિહોણા,તંત્ર આવ્યુ મદદે

17 Sep 2023 10:19 AM GMT
ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે અંકલેશ્વર તાલુકાના છાપરા,નવા કાસીયા,જુના કાસીયા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે

અંકલેશ્વર : નર્મદા નદીમાં પૂરના સંકટ વચ્ચે તંત્ર સાબદું થયું, 6થી વધુ ગામના લોકોને સલામત સ્થળે ખસેડાયા...

17 Sep 2023 7:21 AM GMT
તાલુકાના 6થી વધુ ગામના લોકોને વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી

નવસારી: જંગલી બાવળોને દૂર કરાતા દાંડીમાં દરિયો અનેક ગામોને ભરખી જશે ! ગ્રામજનોમાં રોષનો માહોલ

24 Aug 2023 8:16 AM GMT
ગ્લોબલ વોર્મિંગની અસર વધતા દરિયો સતત આગળ વધી રહ્યો છે. દરિયો આગળ વધતા કિનારાની જમીનનું ધોવાણ વધ્યુ છે

વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં 1 હજારથી વધુ ગામોમાં વીજ પુરવઠો ઠપ , 263 રસ્તાઓ બંધ

16 Jun 2023 10:35 AM GMT
બિપરજોય વાવાઝોડાને લઇને સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક કરી હતી અને પ્રભાવિત જિલ્લાના કલેક્ટરો સાથે ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો

ભરૂચ : દરિયા કાંઠા વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાનું શરૂ, બિપરજોય વાવાઝોડાના પગલે 44 ગામ એલર્ટ...

13 Jun 2023 8:27 AM GMT
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના કાંઠાને ધમરોળવાની દહેશત વચ્ચે ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે તેજ પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે,

ભરૂચ : 'બિપરજોય' વાવાઝોડાની આગાહીને લઈ તંત્ર સતર્ક બન્યું, 29 ગામો સાથે 5 ઔદ્યોગિક એકમોને પણ એલર્ટ કરાયા...

11 Jun 2023 12:35 PM GMT
બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયા કાંઠે અસરદહેશત વચ્ચે ભરૂચના દરિયા કાંઠા વિસ્તારને એલર્ટ કરાયાપ્રતિકુળ અસરોને લઈ જિલ્લાનું વહીવટી તંત્ર વધી...