Connect Gujarat

You Searched For "Viral"

તુર્કીના શેફ રૂ. 1.36 કરોડ રેસ્ટોરન્ટનું બિલ શેર કર્યું, લોકો ગુસ્સે થયા, કહ્યું- 'આ પાગલપણ છે'

19 Nov 2022 6:56 AM GMT
તુર્કીની પ્રખ્યાત નુસર એટ ગોક્સી ઉર્ફે સોલ્ટ બાએ અબુ ધાબીની એક રેસ્ટોરન્ટનું બિલ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

બ્લુ ટિક ચાર્જ પર ટ્વિટર પર મીમ્સ વરસાદ, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું- દિલ્હીમાં વોટના બદલામાં બ્લુ ટિક પણ આપી શકાય છે.?

2 Nov 2022 6:51 AM GMT
ઈલોન મસ્કના માલિક બન્યા બાદ ટ્વિટરમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. ઘણા સમયથી એવા સમાચાર હતા કે બ્લુ ટિક માટે યુઝર્સ પાસેથી દર મહિને ચાર્જ લેવામાં આવશે

કેમ PM મોદીની 21 વર્ષ જૂની તસવીર થઈ રહી છે વાયરલ, મંચ પર ગુજરાતના પોલીસ અધિકારી ડી.જી.વણઝારાની પણ હાજરી

7 Oct 2022 11:20 AM GMT
પીએમ મોદી છેલ્લા 8 વર્ષથી દેશ સંભાળી રહ્યા છે, પરંતુ આજે સવારથી જ સોશિયલ મીડિયા પર એક તસવીર ઘણી શેર કરવામાં આવી રહી છે.

સુરત : સ્વિમિંગ પુલમાં મહિલા સાથેના ફોટા વાયરલ કરી ભાજપ પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ..!

6 Sep 2022 10:25 AM GMT
ભાજપ પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જેમાં બારડોલી પોલીસે ૩ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી એક ઇસમની ધરપકડ કરી છે.

વિદેશની ધરતી પર પતિ રણવીર સાથેનો મસ્તી કરતો દીપિકા પાદુકોણનો દેશી લૂક વાયરલ

5 July 2022 9:00 AM GMT
દીપિકા પાદુકોણને માત્ર સ્ટાઈલ ક્વીન કહેવામાં આવતી નથી. પ્રસંગ ગમે તે હોય, તેણી હંમેશા તેના દેખાવ અને ફેશન સેન્સને કારણે પ્રશંસા મેળવે છે.

અમદાવાદ : સોશિયલ મીડિયા પર એક ખોટો મેસેજ પાસ થયો,વાહનચાલકો એકાએક દોડતા થયા, જુઓ પછી શું થયું..!

12 Jun 2022 6:33 AM GMT
એક ખોટો મેસેજ વાયરલ થયો હતો તેમાં પેટ્રોલ પંપના કર્મચારીઓ 4 દિવસની હડતાલ પર ઉતરવાની અફવા ફેલાવવામાં આવી જેને લઈને શહેરના લોકોની પેટ્રોલ પંપ પર લાંબી...

કરણની પાર્ટીમાં હાથમાં હાથ પકડીને પહોંચ્યા હૃતિક રોશન-સબા આઝાદ, ફોટા થયા વાયરલ

26 May 2022 4:01 AM GMT
હૃતિક રોશન અને સબા આઝાદ બોલિવૂડનું નવું હોટ અને હેપ્પી કપલ છે. બંનેના પ્રેમની ચર્ચાઓ દરેક જગ્યાએ થતી રહે છે.

ભરૂચ : બંદૂકની અણીએ 2 લૂંટારુએ ચાંચવેલ નજીક પેટ્રોલ પંપમાં ચલાવી લૂંટ, પોલીસ તપાસ શરૂ...

9 May 2022 6:47 AM GMT
જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ ઉપર બંદૂકની અણીએ લૂંટારુઓએ લૂંટની ઘટનાને આંજામ આપ્યો હતો,

સાત વર્ષમાં PM મોદી જરા પણ ન બદલાયા ,વાંચો કયા સેલિબ્રિટીનું ટ્વિટ થયું વાયરલ

15 April 2022 12:11 PM GMT
રિકીએ ટ્વીટ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 વર્ષ બાદ પણ એવા જ દેખાય છે, જેવા 2015માં દેખાતા હતા. તેમણે કહ્યું કે આ વચ્ચે મારી ઉંમર વધી ગઈ...

NCCના દિવસોમાં આવી દેખાતી હતી જયા બચ્ચન, અમિતાભ બચ્ચનની પત્નીની આ થ્રોબેક તસવીર થઈ વાયરલ

10 April 2022 6:58 AM GMT
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જયા બચ્ચને પોતાનો 74મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ અવસર પર ચાહકો સહિત અનેક ફિલ્મ સ્ટાર્સે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

નર્મદા : આદિવાસી સમાજ વિષે SOUના જોઇન્ટ CEOએ કરી અપમાનજનક ટીપ્પણી, મામલો ગરમાયો...

1 April 2022 10:57 AM GMT
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જોઇન્ટ CEO અને નાયબ કલેક્ટર નિલેશ દુબેની આદિવાસી સમાજ વિષે અપમાનજનક ટીપ્પણીના વિરોધમાં આદિવાસી સમાજના લોકોએ રસ્તા રોકો આંદોલન

ભરૂચ : હાથીખાના સ્થિત દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ફરી વળ્યું ગટરનું ગંદુ પાણી, વિડિયો થયો વાઇરલ...

29 March 2022 9:17 AM GMT
હાથીખાના વિસ્તારમાં આવેલ દૂધેશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતાં સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
Share it