Connect Gujarat

You Searched For "visit"

ભરૂચ : રૂંગટા સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી એ' ડિવિઝન પોલીસ મથકની મુલાકાત, પોલીસની કામગીરી થયા વાકેફ...

23 Jun 2022 12:59 PM GMT
વિદ્યાર્થીઓમાં બાહ્ય જ્ઞાન પણ કેળવાય તે હેતૂથી ભરૂચ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રૂંગટા વિધાભવનના વિધાર્થીઓએ એ' ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી,

વડોદરા : PM મોદીના આગમન પહેલા જ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો વિરોધ તેજ બન્યો...

10 Jun 2022 1:08 PM GMT
મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરામાં પણ રોષ જોવા મળ્યો છે

બંજી જમ્પિંગનો આનંદ માણવા માટે, દેશના આ સ્થળોની ચોક્કસ મુલાકાત લો

8 Jun 2022 9:19 AM GMT
આજકાલ બંજી જમ્પિંગ ટ્રેન્ડમાં છે. ઈતિહાસકારોના મતે બંજી જમ્પિંગની શરૂઆત 1 એપ્રિલ 1979ના રોજ થઈ હતી.

PM મોદી આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળના લુમ્બિની જશે, માયા દેવી મંદિરમાં કરશે પૂજા

16 May 2022 3:45 AM GMT
PM મોદી આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળના લુમ્બિની જશે, માયા દેવી મંદિરમાં કરશે પૂજાM નરેન્દ્ર મોદી આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળ જશે.

અંકલેશ્વર: CM ભુપેન્દ્ર પટેલે અંકલેશ્વરમાં તેઓના સંબંધીના ઘરે ઓચિંતી મુલાકાત લીધી

12 May 2022 11:29 AM GMT
CM ભુપેન્દ્ર પટેલ અંકલેશ્વરની મુલાકાતે જીઆઇડીસીમાં રહેતા સંબંધીના ઘરે પહોંચ્યા

ગાંધીનગર : મિનિ કબીરવડ તરીકે ઓળખાતા કંથારપુર મહાકાળી વડની મુખ્યમંત્રીએ લીધી આકસ્મિક મુલાકાત

10 May 2022 10:32 AM GMT
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામની આકસ્મિક મુલાકાતે આવી પહોંચ્યા હતા,

નર્મદા : કાળઝાળ ઉનાળામાં પણ SOU આકર્ષણનું કેન્દ્ર, રોજના 20 થી 25 હજાર સહેલાણીઓ લે છે મુલાકાત

8 May 2022 6:38 AM GMT
ઉનાળાની કાળજાળ ગરમી હોય તેમ છતાં નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

વડોદરા : મેયર અને કમિશનરની વુડાના આવાસોની મુલાકાત ટીકાને પાત્ર ઠેરવતાં પ્રબુધ્ધ નાગરિકો

6 May 2022 8:10 AM GMT
શહેરના મેયર કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશનરની વુડાના મકાનોમાં આકસ્મિક મુલાકાત શહેરભરમાં ટીકાને પાત્ર થઇ રહી છે.

પશ્ચિમ બંગાળ: અમિત શાહની મુલાકાત વચ્ચે BJP કાર્યકરની હત્યા, સ્વાગતના તમામ કાર્યક્રમો રદ્દ

6 May 2022 6:40 AM GMT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન કોલકાતામાં બીજેપી કાર્યકરનો મૃતદેહ મળ્યો.

PM મોદી ભારત-નોર્ડિક સમિટમાં લેશે ભાગ, આજે જશે ફ્રાન્સ

4 May 2022 9:59 AM GMT
વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોનને મળવા પેરિસ જતા પહેલા ડેનમાર્કમાં બીજી ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે.

નડિયાદ: રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની લીધી મુલાકાત,જુઓ શું કરી જાહેરાત

3 May 2022 12:18 PM GMT
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના ખેલાડીઓના ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી મળેલા મેડલ્સ અને નામના બાદ ગુજરાતનું નામ રોશન થાય તેને લઈ રમતગમત મંત્રી હર્ષ સંઘવી...

અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ બાદ આપ ભાજપ વચ્ચે ટ્વિટર વોર શાબ્દિક પ્રહાર,જાણો સમગ્ર મામલો

2 May 2022 6:19 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતના આવ્યા હતા ત્યારે ટ્વીટર પર ભાજપ અને AAPના એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ જોવા મળ્યા હતા.
Share it