Connect Gujarat

You Searched For "Whatsapp"

હવેથી SBIના ગ્રાહકોને મળશે WHATSAPP માજ ઘણી સેવાઓ, વાંચો કેવી રીતે કરવી નોંધણી

3 Dec 2022 3:03 PM GMT
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના કરોડો ગ્રાહકોને સરળ બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા માટે તાજેતરમાં એક નવી સેવા શરૂ કરી

વ્હોટ્સએપ બિઝનેસ એપ અપડેટ, હવે તમે એપથી જ ખરીદી કરી શકશો.!

19 Nov 2022 6:09 AM GMT
મેટા-માલિકી ધરાવતી WhatsAppએ તેની બિઝનેસ એપ્લિકેશન માટે એક મુખ્ય અપડેટ બહાર પાડ્યું છે.

વોટ્સએપ પોલ્સ ફીચર લોન્ચ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.!

17 Nov 2022 7:59 AM GMT
વોટ્સએપ ઘણા સમયથી પોલ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું હતું અને હવે આ ફીચર બહાર પાડ્યું છે.

હવે WhatsAppની મજા બમણી થશે, આવી રહ્યા છે આ અદ્ભુત ફીચર્સ

15 Oct 2022 9:41 AM GMT
મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp વધુ આનંદ મેળવવાની તૈયારીમાં છે. કંપની પોતાના યુઝર્સને નવા ફીચર્સ આપવા માટે સતત ઘણા ફેરફારો કરી રહી...

Whatsappના નવા અપડેટ બાદ iPhone યુઝર્સ પરેશાન, આવે છે એરર.!

11 Sep 2022 10:04 AM GMT
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના નવા iOS અપડેટમાં બગની પુષ્ટિ કરવામાં આવી છે. આ બગને કારણે iPhone યુઝર્સને અપડેટ બાદથી WhatsAppમાં ભૂલ દેખાઈ રહી છે.

TRAIનો પ્રસ્તાવ : ફ્રી વોટ્સએપ, મેસેન્જર, ઈન્સ્ટાગ્રામ કોલ હવે થઈ શકે છે સમાપ્ત..!

4 Sep 2022 6:18 AM GMT
ફ્રી કોલિંગ સિસ્ટમ હવે Whatsapp, Facebook, Instagram અને Google Duo જેવી તમામ એપ્સ પર સમાપ્ત થઈ શકે છે

આ મોબાઈલ યુઝર્સ 24 ઓક્ટોબરથી WhatsApp ચલાવી શકશે નહીં, વાંચો અહી.!

2 Sep 2022 8:37 AM GMT
દર વર્ષે, WhatsApp કેટલાક ઉપકરણોમાં તેનું સમર્થન બંધ કરે છે. આ વર્ષે પણ કંઈક આવું જ થવાનું છે. અહેવાલ છે કે WhatsApp કેટલાક જૂના iPhones માટે તેનું...

26/11 જેવા હુમલાનું કાવતરું : મુંબઈને ઉડાવી દેવાની તૈયારી છે, પોલીસના વોટ્સએપ પર આવ્યો ધમકી ભર્યો મેસેજ

20 Aug 2022 5:30 AM GMT
માયાનગરી મુંબઈને ફરી એકવાર હચમચાવી નાખવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે મુંબઈ પોલીસના વોટ્સએપ પર ધમકી ભર્યો મેસેજ આવ્યો છે.

Whatsappમાં આવી રહ્યા છે જબરદસ્ત ફીચર, વાંચો કયા ફીચર નવા ઉમેરાશે

3 July 2022 11:56 AM GMT
વોટ્સએપ પર મોકલવામાં આવેલા મેસેજને ડિલીટ કરતું 'Delete message for everyone' ફીચર ઘણું સરળ થઈ ગયું છે.

વોટ્સએપે પોસ્ટ કાર્ડના સામ્રાજ્યને તોડી નાખ્યું, ભારતમાં 1879માં આજના દિવસે થઈ હતી પોસ્ટની શરૂઆત

1 July 2022 7:59 AM GMT
ભારતમાં પોસ્ટકાર્ડની સત્તાવાર રજૂઆત 1 જુલાઈ, 1879 થી માનવામાં આવે છે. સંગીતા અને રત્નેશ માથુરનું પુસ્તક, જે તાજેતરના વર્ષોમાં બહાર આવ્યું છે,

અમદાવાદ ખરા અર્થમાં 'સ્માર્ટ સીટી',એક વોટ્સએપ કરવાથી નોંધાશે તમારી ફરિયાદ,જાણો કઈ રીતે

27 Jun 2022 7:03 AM GMT
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વોટ્સએપ નંબર 7567855303 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર વોટ્સએપ મેસેજ કરી અને નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે.

વોટ્સએપ પર સાયબર સુરક્ષાનું ઉલ્લંઘન, પાડોશી દેશ સાથે સંબંધિત તાર, દેશના કેટલાક લશ્કરી અધિકારીઓ ઘેરાબંધી હેઠળ

19 April 2022 7:43 AM GMT
વોટ્સએપ દ્વારા જાસૂસીનો મામલો સામે આવ્યો છે. ગુપ્તચર એજન્સીઓએ કેટલાક લશ્કરી અધિકારીઓ દ્વારા સાયબર સુરક્ષા ભંગની શંકા વ્યક્ત કરી છે.
Share it