Connect Gujarat

You Searched For "White House"

ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ ફરી વધી, વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ સ્ટાફનો આરોપ - મહિલાઓ સાથે કરતા હતા ગેરવર્તન

12 May 2023 5:58 AM GMT
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિવાદો એકસાથે ચાલે છે. ટ્રમ્પ કોઈને કોઈ વિવાદનો હિસ્સો બનતા રહે છે.

વડોદરા : આ’ખરે ગેરકાયદે બનેલા ચર્ચાસ્પદ “વ્હાઇટ હાઉસ”ને જમીનદોસ્ત કરાયું...

15 Feb 2023 11:51 AM GMT
વાઘોડિયા રોડ પર આવેલ વ્હાઈટ હાઉસને તોડી પાડવાની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપતા તંત્ર દ્વારા બપોર સુધી કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.

હવે કેનેડિયન એરસ્પેસમાં શંકાસ્પદ વસ્તુ દેખાય, અમેરિકન ફાઇટર જેટે તોડી પાડ્યું

12 Feb 2023 3:36 AM GMT
આકાશમાં શંકાસ્પદ વસ્તુઓ અને ફુગ્ગા મળવાની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી.

વડોદરા: સરકારી જમીન પર વ્હાઇટ હાઉસ નામની આલીશાન બિલ્ડીંગ બનાવી દેવાના મામલામાં બિલ્ડરની ધરપકડ

22 Jan 2023 7:42 AM GMT
સરકારી જમીનને પચાવી તેના ઉપર વ્હાઇટ હાઉસ નામની આલીશાન બિલ્ડીંગ બનાવી દેવાના કિસ્સામાં બિલ્ડર સંજયસિંહ અને તેની પત્નીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા...

અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ઇતિહાસનું સૌથી મોટું દિવાળી રિસેપ્શન

25 Oct 2022 7:05 AM GMT
અમેરિકાના વ્હાઇટ હાઉસમાં સોમવારે અત્યાર સુધીના સૌથી મોટા દિવાળી રિસેપ્શનનું ભવ્ય આયોજન થયું.

અમેરિકા: વ્હાઈટ હાઉસથી થોડે દૂર વોશિંગ્ટન ડીસીમાં થયો ગોળીબાર, એક પોલીસકર્મી ઘાયલ

20 Jun 2022 7:45 AM GMT
ડીસી પોલીસ યુનિયને પણ તેની પુષ્ટિ કરી છે કે, શૂટીંગ દરમિયાન એક પોલીસ અધિકારીને ગોળી વાગી છે. જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે

વ્હાઈટ હાઉસમાં મોદી-બાઈડન વચ્ચે બેઠક શરૂ, આ બેઠક 1 કલાક સુધી ચાલશે.

24 Sep 2021 4:19 PM GMT
અમેરિકા યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને મળવા માટે વ્હાઈટ હાઉસ પહોંચી ગયા છે