Connect Gujarat

You Searched For "Workers injured"

અંકલેશ્વર: સજ્જન ઇન્ડિયા કંપનીમાંરસાયણિક પ્રક્રિયા દરમ્યાન બ્લાસ્ટ, 2 કામદારોઘાયલ

22 Nov 2022 8:21 AM GMT
અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની સજ્જન ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં ઈટીપી પ્લાન્ટમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટમાં ઘવાયેલા બે કામદારોને ઈજાઓ પહોંચતા તેઓને...

સુરત : સચીન ગેસ ગળતર કેસમાં મુંબઇની હાઇકલ કંપનીના 3 અધિકારીઓની ધરપકડ

11 Jan 2022 10:54 AM GMT
સુરતની સચિન જીઆઇડીસીમાં ઝેરી કેમિકલનો ખાડીમાં નિકાલ કરતી વેળા 6 કામદારોના મોતની ઘટનામાં મુંબઇની હાઇકલ કંપનીના 3 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર : સાયલા પંથકની કેમિકલ કંપનીમાં થયો બ્લાસ્ટ, 3 કામદારોને ગંભીર ઇજા...

6 Jan 2022 8:51 AM GMT
સાયલા તાલુકાની કંપનીમાં બ્લાસ્ટ થતાં 3 કામદારોને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નવસારી : મરોલી સુગર ફેક્ટરીમાં રીનોવેશન દરમિયાન સ્લેબ તૂટ્યો, 9 શ્રમિકો ઘાયલ

20 Dec 2021 4:12 PM GMT
નવસારીના જલાલપોર તાલુકામાં આવેલ મરોલી સુગર ફેક્ટરીમાં રીનોવેશન દરમિયાન ફેક્ટરીના પહેલા માળે આવેલો સ્લેબ પડતા 9 મજૂરોને ઇજા પહોચી છે

પંચમહાલ:ઘોઘંબાની GFL કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે વિકરાળ આગ,અનેક કામદાર ઇજાગ્રસ્ત

16 Dec 2021 6:54 AM GMT
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે રેફરન ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી.