Connect Gujarat

You Searched For "World Health Organization"

મલેરિયા સામે રક્ષણ આપતી વધુ એક રસીને WHOની મંજૂરી. કિંમત અંદાજે રૂ. 166 થી 335, જાણો વધુ વિગત...

3 Oct 2023 7:06 AM GMT
નવી R21/Matrix-M રસી ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવી

કોરોના હવે મહામારી નહીં, WHOએ કરી સત્તાવાર જાહેરાત

5 May 2023 3:01 PM GMT
કોરોનાને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી ત્યારે ચીનમાં 100 થી ઓછા કોરોના કેસ હતા

જામનગર: વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર નિર્માણ પામશે,પી.એમ.મોદી કરશે ભૂમિપૂજન

8 April 2022 12:15 PM GMT
વિશ્વ આરોગ્ય સંસ્થા (who) દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરમાં સ્થાપનાર છે.

પરંપરાગત દવાને પ્રોત્સાહન આપવા માટે WHO કેન્દ્ર ગુજરાતમાં ખુલશે, પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી

26 March 2022 7:11 AM GMT
આયુષ મંત્રાલયે જામનગર, ગુજરાત ખાતે ભારતમાં પરંપરાગત દવાઓના પ્રમોશન માટે WHO ગ્લોબલ સેન્ટરની સ્થાપનાને અંતિમ મંજૂરી આપી હતી.

WHOની સલાહઃ કોરોના સામે લડવામાં રસીકરણને કેન્દ્રીય નીતિ બનાવો, બધા દેશોને સમાનરૂપે રસી આપો

19 Jan 2022 6:34 AM GMT
ઓમિક્રોન વેરિઅન્ટના કારણે આખી દુનિયા હાલમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહી છે.

WHOના ઉચ્ચ અધિકારીઓનો દાવો : ઓમિક્રોન ડેલ્ટા કરતા વધુ ગંભીર નથી

8 Dec 2021 7:26 AM GMT
સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન અંગે ચિંતા વધી રહી છે. એવું કહેવાય છે કે કોવિડ-19નું નવું સ્વરૂપ ઝડપથી ફેલાય છે