Home > World Lion Day
You Searched For "World Lion Day"
અંકલેશ્વર : સુરવાડી પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી, જંગલના રાજા સિંહ અંગે બાળકોને માર્ગદર્શન અપાયું...
10 Aug 2023 12:19 PM GMTસાવજનએ ગુજરાતની ઓળખ અને રાજ્યનું ઘરેણું ગણવામાં આવે છે. આજે 10મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,
ગુજરાતનું ગૌરવ “સાવજ” : આજે વિશ્વ સિંહ દિવસ એટલે, જંગલના રાજા સિંહને ઓળખવાનો દિવસ...
10 Aug 2023 10:09 AM GMTઆજે તા. 10મી ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
સુત્રાપાડાના લોઢવા ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
10 Aug 2022 2:58 PM GMTગુજરાતની આન બાન અને શાન ગણાતા એશિયાટિક સિંહ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગીરના જંગલોમાં જોવાં મળે છે
અમરેલી : નાના ભૂલકાઓએ સિંહના મુખોટા પહેરીને સાવજના સંરક્ષણના લીધા શપથ
10 Aug 2022 11:25 AM GMTજિલ્લાના સાવરકુંડલા, વડિયા, રાજુલા, જાફરાબાદ, બગસરા સહિતના તાલુકા મથકો પર સિંહના મુખોટા પહેરીને રેલી સ્વરૂપે વિદ્યાર્થીઓ નીકળ્યા હતા
ગાંધીનગર : વિશ્વ સિંહ દિવસ અંતર્ગત મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી, સિંહ સંરક્ષણ-સંવર્ધન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : CM
10 Aug 2022 10:13 AM GMTગુજરાત સરકાર એશિયાટીક લાયનના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે, ત્યારે રાજ્યમાં એશિયાટીક લાયનની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે
ગીર સોમનાથ : વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ બચાવોના સૂત્ર સાથે વિશાળ રેલી યોજાય...
10 Aug 2022 6:24 AM GMTગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો.
ગુજરાતનું ગૌરવ "સાવજ" : આજે વિશ્વ સિંહ દિવસ એટલે, જંગલના રાજાને ઓળખવાનો દિવસ...
10 Aug 2022 4:24 AM GMTઆપણે જોઈએ છે તેમ, વર્લ્ડમાં ફ્રેન્ડશીપ ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, કોઈ સ્વજન માટે ઉજવાય છે. પરંતુ કોઈ પ્રાણી માટે ઉજવાતો હોય એવો એક માત્ર દિવસ એટલે...
જૂનાગઢ: વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણી, જુઓ સેવા કાર્ય
10 Aug 2021 11:14 AM GMTજુનાગઢમાં સિંહ દિવસની અનોખી ઉજવણી, વિલિંગ્ડન ડેમ સાઈટ પર 200 કિલોથી વધુ કચરો ઉઠાવાયો.
આજે વિશ્વ સિંહ દિવસ; એશિયાટિક સિંહો છે ગુજરાતની "આન બાન અને શાન"
10 Aug 2021 8:51 AM GMTવર્ષ 2020ની વસ્તી ગણતરી મુજબ સિંહોની સંખ્યા 674, એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન.