Home > Young man
You Searched For "Young man"
અમદાવાદ : રૂ. 1.96 લાખની નકલી ચલણી નોટ સાથે યુવકની ધરપકડ, મોડસ ઓપરેન્ડી જાણી તમે પણ ચોંકી જશો...
23 May 2022 12:13 PM GMTઅમદાવાદના બજારમાં નકલી ચલણી નોટો ફરતી કરવા માટે નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
યુવકે લગ્નની લાલચ આપી યુવતી પર આચર્યું વારંવાર દુષ્કર્મ,જાણો શું છે સમગ્ર મામલો..?
22 May 2022 10:22 AM GMTઅમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી પરિણીતાએ યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે
ભરૂચ : પરિવારથી વિખૂટો પડેલો હરિયાણાનો યુવાન મળી આવ્યો, પરિવારે માન્યો નબીપુર પોલીસનો આભાર...
22 May 2022 8:41 AM GMTજિલ્લાની નબીપુર પોલીસે પરિવારથી વિખૂટા પડેલા પરપ્રાંતીય યુવાનનું પરિવાર સાથે મિલન કરાવી માનવતાની મહેક પ્રસરાવી છે
સાબરકાંઠા : વ્યાજખોરોના ત્રાસથી યુવાનની ગળે ફાંસો લગાવી આત્મહત્યા, 7 લોકો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી
17 May 2022 6:51 AM GMTસાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં રહેતા વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું હતું.
ભરૂચ: ઝઘડિયાના લિમોદરા ગામે ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું મોત
14 May 2022 12:31 PM GMTઝઘડિયા તાલુકાના લિમોદરા ગામે ૨૨ વર્ષીય યુવકે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતુ.
સુરેન્દ્રનગર : લીંબડીમાં વ્યાજખોરોના આતંકથી યુવાને કંટાળીને ઝેરી દવા ગટગટાવી લેતા મોત
11 May 2022 10:51 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વ્યાજખોરોના આતંકથી એક યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજયું છે.
વલસાડ : એક જ લગ્નમંડપમાં નાનાપોંઢાનો યુવક 2 યુવતીઓ સાથે કરશે લગ્ન, કંકોત્રી થઈ વાઇરલ...
2 May 2022 12:55 PM GMTવલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામમાં યોજાઈ રહેલો એક લગ્નપ્રસંગ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
પોલીસનો કડવો અનુભવ: વડોદરાના યુવકનું નકલી પોલીસે કર્યુ અપહરણ,જાણો શું છે સમગ્ર મામલો..?
2 May 2022 5:23 AM GMTસામાન્ય રીતે કોઇ નાગરીક જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તેને પોલીસ અને કાયદા પાસે મદદની આશા હોય છે. પરંતુ જ્યારે પોલીસ જ હાથ ના પકડે ત્યારે નાગરીક...
સુરત : રાંદેરના મોરભાગલ શાકમાર્કેટ ખાતે ત્રણ ઇસમોએ એક યુવકને ચપ્પુના ઘા ઝીકયા, યુવકનું ઘટનાસ્થળે મોત..
28 April 2022 12:21 PM GMTસુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ મોરાભાગલ શાકમાર્કેટ ખાતે મોડી રાત્રે સલીમ નામના ઇસમની હત્યા કરવામાં આવી છે.
અમદાવાદ : બનાવટી પત્રકાર બની તોડ કરતો યુવક ઝડપાયો,જાણો સમગ્ર મામલો..
23 April 2022 6:19 AM GMTઅમદાવાદમાં પત્રકાર હોવાનું રૌફ જમાવીને ફેક્ટરી માલિક પાસે રૂપિયા પડાવવા બે ઈસમોને ભારે પડ્યું છે.
અંકલેશ્વર : બેલ કંપનીમાં કામગીરી દરમ્યાન યુવાન કચરાના ઢગલામાં દબાયો, સારવાર દરમ્યાન મોત.
31 March 2022 5:28 PM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વરની GIDCમાં આવેલ બેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં કન્સ્ટ્રક્શનની કામગીરી દરમ્યાન એક યુવાન કચરાના ઢગલામાં દબાઈ જતાં અફરાતફરી ...
અંકલેશ્વર: પાનોલી જીઆઈડીસીના મહારાજા નગર પાસેની નહેરમાં નાહવા પડેલ યુવાન લાપત્તા,પોલીસે શોધખોળ હાથ ધરી
29 March 2022 10:08 AM GMTપાનોલી જી.આઈ.ડી.સી.ના મહારાજા નગર પાસેની નહેરમાં નાહવા પડેલ યુવાન લાપત્તા બનતા પોલીસે તરવૈયાઓની મદદ વડે શોધખોળ હાથ ધરી છે.